________________
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ ભાગ ૩ જે.
એ કાદશ
પામી જશે. આ જીવ જેને પિતાને આશ્રય માને છે તે શરીરજ આશ્રિતને દુઃખ આપે છે એ બહુ દુઃખકારક બને છે, તેથી હવે તે એવું કામ કરવું જોઈએ કે કઈપણ પ્રકારના વિચારને અગ્ય એવા એ નાલાયક શરીરને આશ્રયજ કરવો પડે નહિ. શરીરપર મમત્વ ઓછું કરવા આ ઉપમા બહુ ઘટતી છે. આ ઉપરાંત નીચેને શ્લોક પણ વિચારવા જેવું છે.
શરીરને શુભમાર્ગ ઉપર નહિ લઈ જવાથી દુખનીજ પ્રાપ્તિ आदौ तनोर्जननमत्र हतेन्द्रियाणि,
काङ्कन्ति तानि विषयान्विषमांश्च मानम् । । हानिप्रयासभयपापकुयोनिदाःस्यु
मूलं ततस्तनुरनर्थपरम्पराणाम् ॥ १३ ॥
આ લોકમાં પ્રથમ દેહનો જન્મ થાય છે અને જમ્યા પછી દુષ્ટ એવી તે ઈન્દ્રિયે વિષમ (ભયંકર) એવા વિષયે ( શબ્દ વિગેરે) ને અને માનને ચાહે છે અને તે વિષયે પરિણામે હાનિ, પ્રયાસ (મહેનત), બીકે, પાપ અને કુત્સિત (પશુ વિગેરેની) યોનિમાં જન્મ આપનારા થાય છે. માટે શરીર તેજ અનર્થની પરંપરાઓનું મૂળ છે. કારણ કે પ્રથમ દેહની ઉત્પત્તિ થઈ તે પછી જ બીજી જાતના અનર્થો ઉદ્ભવ્યા છે માટે મૂળ દુઃખનું કારણ શરીરજ છે. યેગી પુરુષે આમ જાણું દેહમાં મમત્વ (ઋારાપણા ) ને ત્યાગ કરે છે. ૧૩ શરીરને સદુપયોગ કરવાથી સુખની પ્રાપ્તિ
પૃથ્વી अनेन सुचिरम्पुरा त्वमिह दासवद्वाहित__ स्ततोऽनशनसामिभुक्तरसवर्जनादिक्रमैः।
(ા. શા.) क्रमेण विलयावधि स्थिरतपोविशेषैरिदं, कदर्थय शरीरकं रिपुमिवाद्य हस्तागतम् ॥ १४ ॥ )
આ શરીરથી પહેલાં તું લાંબા વખત સુધી દાસની માફક (પશુ વિગેરેની યોનિમાં ) ભાર વગેરે ઉપડાવી દુઃખી થયેલ છે તે હાથમાં આવેલા આ શરીરરૂપી દુશ્મનને ઉપવાસ, એક વખત ભેજન, રસને ત્યાગ વિગેરે
1 Not deserving any consideration