________________
પરિચ્છેદ.
રુડમમત્વમાચનાધિકાર.
શરીરથી કરી શકાતુ આત્મહિત.
मृत्पिण्डरूपेण विनश्वरेण, जुगुप्सनीयेन गदालयेन ।
देहेन ( ( . क.)
· માટીના પિરૂપ, નાશવંત, દુર્ગંધી અને રાગના ઘર એવા આ શરીર વધુ જ્યારે ધર્મ કરીને તારૂં પેાતાનું હિત સારી રીતે સાધી શકાય તેમ છે ત્યારે હું મૂઢ ! તેમાં યત્ન કેમ કરતા નથી ? ” ૭ ભાવા.આ શરીર પાર્થિવ માટીના પિંડરૂપ, નાશ પામનાર, દુગઅનિક અને વ્યાધિનું ઘર વિગેરે દોષોથી યુક્ત છે, ત્યારે હવે તેનાથી કાંઇ લાભ મેળવાય તેમ છે? જો આપણને તેનાથી કાઇપણુ પ્રકારના લાભ મળી શકે તેમ હાય તા તે સાધી લેવા. જ્ઞાનીમહારાજ કહે છે કે - ઈંદ્રિયદમન, સંયમપાલન વિગેરે મહાન કાર્યો આ શરીરદ્વારા થઈ શકે છે.' તે કરવાને માટે અત્ર ઉપદેશ આપે છે. વિદ્વાનેાનું બ્ય અને ખૂબી એ છે કે તદ્ન ખરાખ, પણ છેડી ન શકાય તેવા પદાર્થના શુભ ઉપયેગ શોધી કાઢવે; એટલે કે આ શરીર ઉપર જણાવેલા અવગુણુાવાળું છતાં પણ જ્યારે છેડી શકાય તેમ નથી ત્યારે તેનાથી જે જે આત્મહિત થાય તેમ હાય, તે તે કરી લેવું, તેમાં કિંચિત પણ પ્રમાદ કરવા નહિ. અત્યારે ચેતવું નહિ અને પાછળથી પશ્ચાત્તાપ કરવા તે મૂર્ખનું કામ છે.
શરીરને પાપથી પોષવું નહિ
---.
૪૮૭
વૈંગળ. ૮–૧.
पुष्णासि यं देहमघान्यचिन्तयंस्तवोपकारं कमयं विधास्यति । कर्माणि कुर्वन्निति चिन्तयायतिं जगत्ययंवञ्चयते हि धूर्तराद् ॥८॥
(
(મ.)
પાપને અણુવિચારતા જે શરીરને તું પોષે છે તે શરીર તારા ઉપર શું ઉપકાર કરશે ? ( તેથી તે શરીર માટે હિંસાદિક ) કર્મો કરતાં આવતા કાળના વિચાર કર. આ શરીરરૂપ તારા પ્રાણીને દુનિયામાં છેતરે છે. ૮
ભાવા —શરીરને પાપણુ આપવા સારૂ હીન ખારાક અને ઉપચાર કરાવવા પડે છે અને તે માટે પૈસા પૈકા કરવા પડે છે. હિંસા, અસત્ય વિગેરે પાપા પણુ સેવવાં પડે છે. શરીર ધીમે ધીમે નાજુક તખીઅતનું ખની જાય છે, તેને સાબુ ચાળવા, પંખા નખાવવા અને અખાદ્ય પદાર્થ દવારૂપે ખવરાવવા પડે છે. આવી રીતે પાષણ કરેલું શરીર પશુજરાએ બદલે વાળતું નથી. વારંવાર કટાળા આપ્યા કરે છે અને ઉલટુ ઘણી. વખત તે રાગનું ઘર થઈ પડે છે.