________________
પરિચ્છેદ.
વિદ્યાપ્રશસાધિકાર.
૧૯
===
સ્થાપવાની હિલચાલ થાય તેા તે હિલચાલને સપૂર્ણ ટેકા મળવાની ખાત્રી છે. વળી આવાં કાર્યામાં ઉત્સાહ બતાવ્યાથી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીનાં અસ્તિત્વનું પણ સાર્થક ગણાશે. અમે અમારા ઉત્તર હિંદુસ્તાનના જૈન બાંધવાયે સ્થાપેલા ગુરૂકુલમાં તેમની ફત્તેહ ઇચ્છીયે છીયે અને આશા રાખીયે છીયે કે તે ‘ગુરૂકુલમાંથી પુરૂષાર્થિ ક બ્રહ્મચારિયા બહાર પડા અને જૈન સિદ્ધાંતાના ઝુડા દુનીયામાં ફરકાવા,
www~~~~
*વિદ્યાવૃદ્ધિ માટે પં, મદનમેાહન માળવીયાનું કથન.
પ્રાચીન કાળમાં હિંદમાં ઘણાં વિશ્વવિદ્યાલયમાં હતાં. જે આચાર્ય દશહજાર વિદ્યાથી ઓને ભણાવે અને ભેાજન આપે તેને કુલપતિ ગણવામાં આવતા હતા. અગાઉ દરેક હિંદુ પોતાના ખાળકાને ગુરૂકુળમાં વિદ્યાભ્યાસ કરવામાટે માકલતા હતા. એક વખત એવા હતા કે, લેાજ રાજાની કોર્ટમાં તા દરેક માણસ સંસ્કૃત ભાષાનું સારૂં જ્ઞાન ધરાવતા હતા, તે ચહુડતીના વખત ચાલ્યા ગયે છે. અને હવે સ્થિતિ જૂદીજ છે. યૂરોપમાં સેકડે નેવું ટકા જેટ્લા વર્ષાં ભગેલા જોવામાં આવે છે, ત્યારે હિંદમાં તે આંકડા આઠ જેટોા ભાગ્યેજ હાય છે. એક વખત ભારત વિદ્યામાં શિખરપર હતું, એક વખત આપણે આપણા દેશમાં બનેલી વસ્તુ પહેરતા હતા, પણ હવે વખત મલાઈ ગયા છે. જ્યેતિષ, આયુર્વેદ વિગેરેમાં હિંદ આગળ વધેલું હતું; પણ હવે તે શાસ્ત્રો આપણુને પશ્ચિમ તરફથી શીખવાં પડે છે. આપણી સભ્યતા ઘણી ઉંચી હતી, અત્યારે મામલા બદલાયા છે. આપણને આપણી સાધારણ દવાએ માટે પરદેશઉપર આધાર રાખવેા પડે છે. ધાકાનુ મલમલ તથા માહિસરનું પટ જોઈને યૂરાપીઅનેા છક થઈ જતા હતા; પણ તે કળા આપણા હાથમાંથી ચાલી ગઈ છે. તેનું કારણુ અજ્ઞાન છે. યૂરોપીઅને પોતાની વિદ્યાને મળે તે હુન્નરી આપણી પાસેથી શીખી,જઇને તેને ખીલવીને આપણને વસ્તુઓ પૂરી પાડે છે. આપણે અત્યારે ખેતીવાડીઉપર આધાર રાખતા ખની ગયા છીએ. હિંદની ખેતીવાડીની શક્તિ અમુક હદમાં છે. તે ધ્યાનમાં રાખવાની જરૂર છે. આ સ્થિતિમાં સુધારા કરવાનું એષડ વિદ્યા છે. ઇંગ્લાંડ, અમેરિકા વિગેરે દેશા આગળ વધવાનું કારણ વિદ્યા છે. અમેરિકા વિદ્યાખળને લીધે ધનવાન બન્યું છે, તે
* આ ગુરૂકુલ અત્યાર સુધીમાં જોઇએ તેવું ક્રામ કરી શક્યું જણાતું નથી, જો તે ચાલતું હોય તેા તેના નેતાઓએ તે પર પૂરતુ લક્ષ રાખવાની જરૂર છે.
* જૈનપત્ર પુસ્તક ૧૪ તા. ૨૩ મી જાન્યુઆરી,