________________
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે.
દ્વાદ R A ઝકઝ************ * ** . છે અને ઘર, સ્ત્રી વિગેરેને સમૂહ હારે છે. આ પ્રમાણે હારું હારૂં એવા શબ્દ કરતા. મનુષ્યને પશ ( બકરો)ને જેમ વાઘ ઉપાડી જાય છે તેમ મૃત્યુ ઉપાડી જાય છે. ૫ , ' મોહથી થતી માનવજન્મની નિષ્ફળતા.
' ' જીમ્ (૬ થી 8). हा हा दुष्टकर्थितकायैः, क्षिप्तं जन्म मुधा व्यवसायैः। ।। काकिण्यर्थे चिन्तारत्नं, हारितमेतदकृखा यत्नम् ॥६॥ ' હા, હા ખેદ છે કે!! દુષ્ટાચરણથી કાયાને નાશ કરવાવાળા વ્યવસાય (લોકિક વ્યવહારે)થી આખે મનુષ્ય જન્મ ફેકટ કાઢી નાખ્યા અને કેડી સમાન ધનાદિ સારૂ આ જીવન ખરા કલ્યાણ માટે યત્ન ન કર્યો તથા ચિન્તા.મણિ ( જેની પાસ રહેવાથી મનુષ્યને ઈચ્છિત ફળ આપી શકે છે તે) નામના
મણિ તુલ્ય આ મનુષ્ય દેહને જીવ હારી ગયો. એટલે મનુષ્યજન્મ આત્મોદ્ધાર ૪ સિવાયના બીજા કામમાં પ્રવૃત્ત થઈ વ્યર્થ ગુમાવ્યું. ૬ * સંસારમાં પતિ પત્ની આદિરૂપે આસક્તિ તે પણ ખરેખર મેહ છે.
यदयं स्वामी यदिदं सम सर्व चैतन्मिथ्या छा। यदयं कान्तो यदियं कान्ता, सोऽयं मोहां हंत दुरन्तः ॥७॥
આ મારે શેઠ, આ મારું ઘર, આ મારો પતિ–એમ પત્નીનું કહેવું, આ મારી પત્ની-એમ પતિનું કહેવું એ ખરેખર મિથ્યા કપટ છે અને તેજ દુરંત (દુઃખથી જેને અંત આવે તેવો) મેહ છે. ૭
મિત્રની મિત્ર પ્રતિ સુબેધ ઉક્તિ. जाताः कति नहि सुखसम्बन्धा, न विदन्त्येते जीवा अन्धाः।।। सोय मोहनटस्य विलासः, सर्वो नव इव पुनराभासः ॥८॥ (५. मु.)
આ જગતમાં સુખના સંબંધ કેટલા નથી થયા? અર્થાત ઘણા થયા છે. પણું (માહથી) અંધ થયેલા આ પુરૂષે તેને જાણતા નથી. કે આ સર્વસુખ સંબંધે ઉત્પન્ન થઈ થઈને નાશ પામી જાય છે. કારણકે મેહરૂપી નટને સર્વ પ્રકારને વિલાસ નવીનની માફક ફરી ફરી ભાસે છે, એટલે જનસમાજ તેમાં તણાતે જાય છે. માટે (હે મિત્ર?) તેને તું કાપી નાખ, ૮