________________
પરિષદ,
આરોગ્ય-અધિકાર.
૨૫
કરવું. જેમ તીડા દાણુના ખેતરઉપર પડી ખેતરમાં ઉગેલો એ એક દાણો ખાઈ જાય છે, તેમ રોગીને જોવા આવનાર સેંકડો અવિવેકી તાડા રેગોના શરીરનું રહ્યું સશું સવ બાળી મૂકી તેને મૃત્યુની વહેલો મુલાકાત કરાવે છે. વળી મંદવાડની વાત, સંબંધીજનેમાં જેમ ઓછી ચર્ચાય તેમાં લાભ લેવાનું એક બીજું કારણ છે. રેગીને જોવા આવનાર મનુષ્ય તથા રેગીને ઓળખનારા મનુષ્ય રેગીના સંબંધમાં જે વિચાર કરે છે, તેનાં મેજા રેગીના અંતઃકરણને અથડાય છે, અને જે તે વિચારે સારા હોય છે, તે રોગીને સારી અસર થાય છે, નહિતે તેને વ્યાધિ વધવામાં પુષ્ટિ મ છે, અને જનસમાજના અજ્ઞાનને લીધે ભારે મંદવાડમાં રેગીના સત્વર મરી જવાના સંભવના વિચાર જેટલા મનુષ્ય સેવે છે, તેના કરતાં સારું થવાના વિચાર સિએ એકટકે પણ સેવતા નથી. આથી રોગીને ઘરનું ભય અને ચિંતાનું વાતાવરણ વધારે બળવાન થતું જાય છે, અને તેની રોગોઉપર બહુજ માઠી અસર થાય છે. જેમ મનુષ્ય માટે, અને જેમ તેને ઓળખનારા વધારે, તેમ તેના મંદવાડને એ છે પ્રસિદ્ધિમાં મૂકવો જોઈએ જે મોટા માણસે આખા દેશમાં અથવા દુનિયામાં જાણતા હોય છે તેમના મંદવાડની વાત તારથી
જ્યારે આખી દુનિયામાં પ્રસરી રહે છે, અને સઘળાજ તેના બચાવના અસં. ભવના વિચારે, ભય અને ચિંતાથી જે સેવે છે, તે તે મોટા માણસને વ્યાધિ વધતેજ જાય છે, અને ઘણે પ્રસંગે તેને પ્રાણ પણ લે છે. આ વગેરે કાર
થી આપણા મંદવાડનાં તેમજ બીજાં દુખે, આ જગતમાં કોઈને પણ ન કહેવામાં જ લાભ છે.
પ્રિય વાચક! શસ્ત્રોથી બીજાને મારી નાખનાર મનુષ્ય ખુની ગણાય છે, અને સરકાર તેને પકડીને ફાંસીએ ચઢાવે છે. પણ પિતાનાં અપગ્ય વચનથી અને વિચારેથી હજારે નિર્દોષ મનુષ્યોને અદષ્ટ રીતે મારી નાખનાર લાખ પુરુષ અને સ્ત્રીઓ આ જગતમાં મેટાં પ્રતિષ્ઠિત, વ્યવહારકુશળ, ડાહ્યાં અને સામાની દાઝ જાણનાર ગણાય છે. તેઓ નિર્ભયપણે સારાં સારી વસ્ત્રો પહેરી સઘળે હરે ફરે છે તેમને સરકાર તરફથી પકડવામાં આવતાં નથી અને સરકાર કે પ્રજા કોઈ તેમને ખુનીતરીકે ગણતું નથી? મેં પણ પૂર્વે આવાં ઘણાં ખુનો કર્યા છતાં, જ્યારથી મારો દેષ મારા સમજવામાં આવ્યું છે, ત્યારથી મેં તે દોષ પ્રયત્નપૂર્વક છે ક્યો છે, અને તમારામાં પ જે એ દોષ હોય તે તમને તે છોડવા પ્રેમપૂર્વક વિનવું છું અને સાથે સાથે જ તમને જણાવી દઉછું કે આ મારી વિનતિને જો તે સ્વી રિ કરશે તે. પૂર્વ તમે કરેલાં સઘળાં ખુનના દેવથી તમે આ ક્ષણેજ મુક્ત થયા છે