________________
૧૨
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જો.
----ી
વિદ્યાની કપલતાની સાથે સરખામણી, વસંતતિહા. ( ૨૦-૨૨ )
मातेव रक्षति पितेव हिते नियुङ्क्ते, कान्तेव चापि रमयत्यपनीय खेदम् । लक्ष्मीं तनोति वितनोति च दिक्षु कीर्ति, किं किं न साधयति कल्पलतेव विद्या ॥ २० ॥
મ
(૩. ર. નાં.)
વિદ્યા માતાની માફક રક્ષણ કરે છે, પિતાની માફ્ક હિતમાં ચેાજી દેછે, કાંતાની માફક ખેદ્યને દૂર કરે છે, લક્ષ્મીને વધારે છે અને દિશાઓમાં કીર્તિ ફેલાવે છે. કલ્પલતાની પેઠે તે શું શું નથી સાધતી ? ( અર્થાત્ સર્વ કાર્ય સાધી મધુર-મીઠાં ફળેા ચખાડે છે). ૨૦
વિદ્યાના સસ્કારવાળી બુદ્ધિના પ્રભાવ. शस्त्रैर्हतास्तु रिपवो न हता भवन्ति, प्रज्ञाहताश्च नितरां सुहता भवन्ति । शस्त्रं निहन्ति पुरुषस्य शरीरमेकं, प्रज्ञा कुलं च विभवं च यशश्व हन्ति ॥ २१ ॥
(૩. ૨. ન.)
શસ્રોવડે હણાયેલા શત્રુએ હણાયા ગણાતા નથી. પણ બુદ્ધિવરે હણાયા હાય તેજ અત્યત સારી રીતે હુડ્ડાયા ગણુાય. કારણ કે શસ્ત્ર તેા એકજ ક્તિના નાશ કરે છે. પણ બુદ્ધિના પ્રભાવથી તેા શત્રુનું કુળ, યશ અને તેની સંપત્તિ એ સઘળુ હણાઈ જાય છે. ૨૧
તમામ પદાની સીમા છે, પણ વિદ્યાથી સ`સ્કાર પામતી બુદ્ધિના પ્રભાવની સીમાજ નથી. शिखरिणि.
उदन्वच्छन्ना भूः स च निधिरपां योजनशतं, सदा पान्थः पूषा गगनपरिमाणं कलयति । इति प्रायो भावाः स्फुरदवधिमुद्रामुकुलिताः सत मज्ञोन्मेषः पुनरयमसीमा विजयते ॥ २२ ॥
(મ. ૧.)
પૃથ્વી સમુદ્રોથી વિંટાયેલી છે, તે સમુદ્ર પણુ સેા ચેાજન–૪૦૦ ગાઉ (કાઇ ઠેકાણે ) ઉંડા છે અને હમેશાં કરનાર સૂર્યનારાયણુ માકાશનું પણ પિરમાણુ