________________
પરિચ્છેદ.
આરાગ્ય અધિકાર.
ww www
---
ગમે તે વસ્તુઓ નાખી તેજ પાણી પીવા ધેાવામાં વાપરીએ છીએ. નિયમ એવા છે કે જે જગ્યાએ આપણે નહાતા હાઇએ તે જગ્યાએથી પાણી કદી પણ પીવાનેસારૂ નિહ વાપરવું. નદીનાં પાણી હંમેશાં જે દિશાએથી વહેતાં ડાય તે દિશામાં જ્યાં કાઈ ન નહાતું ડાય ત્યાંથી પાણી લેવું તેઇએ. એથીજ દરેક ગામમાં નદીના એ વિભાગ પડવા જોઈએ. નીચેના ભાગ નહાવા-ધાવાના અને વહેણ ઉપરના ભાગ પીવાના, લશ્કરી જ્યારે પાણીની નજીક છાવણી નાખે ત્યારે અમુક એક માણુસ નદીનું વહેણ તપાસી કાંઠાઉપર વાવટા નાખે છે, ને તેની ઉપરના વહેણ તરફ્ના ભાગ જો કાઈ પણુ ન્હાવા-ધાવા માટે વાપરે તેા તેને સજા થાય છે. દેશમાં જ્યાં આવા ખદાખસ્ત નથી હાતા ત્યાં ખંતીલી આરતા ઘણીવાર વિરડા ગાળી તેમાંથી પાણી ભરે છે. એ રીવાજ બહુજ સરસ છે, કેમકે તેમ કરવાથી પાણી રેતી વગેરેમાંથી ગળાઇને આપણને મળેછે. ફૂવાનાં પાણીમાં ઘણા જોખમેા કેટલીવાર રહેલા હેાય છે. છીછરા કૂવામાં જ મીનમાં ઉતારેલા મળમૂત્રના રસ ભળે છે, વળી તેમાં કેાઈવાર મુએલાં પક્ષીએ હાય છે, ઘણીવાર પક્ષીએ માળા ખાંધે છે, વળી કૂવાને બાંધકામ ન હોય તે તેમાં પાણી ભરનારના પગના મેલ વગેરે ઉતરી પાણીને બગાડે છે; એટલે કૂવાનાં પાણી પીવામાં બહુ સાવચેતી વાપરવી એ જરૂરનું છે. ટાંકીએમાં ભરેલું પાણી તા બહુ વખત ખરાબ હોય છે. ટાંકીનું પાણી નિર્દોષ રાખવાને તેને વખતો વખત ધાવો જોઇએ, તે ઢંકાવી જોઇએ ને છાપરાંવગેરે જ્યાંથો પાણીની આવક હોય તે સાફ્ હોવાં જોઇએ. આવી ચાખ્ખાઈ જાળવવાના ઉદ્યોગ ઘેાડાંજ માણુસા કરે છે, એટલે પાણીના ઢાષ અને તેટલા દૂર કરવાના સાનેરી નિયમ તેા એ છે કે પાણીને અર્ધો કલાક સુધી ઉકાળી, ઠારીને પછી તેને હલાવ્યા વિના ખીજા વાસણમાં કહાડી તેને ત્રીજા વાસણમાં જાડા ને સાફ્ કપડાથી ગળીને પીવું. આમ કરનાર પેાતાની ખીજા પ્રત્યેની ફરજમાંથી મુક્ત થા નથી. સાર્વજનિક ઉપયાગને સારૂ રહેલું પાણી એ તેની, તેમજ ખોજા ખધા તે તે લતામાં કે ગામામાં રહેનારાની મિલ્કત છે. તે મિલ્કતને તે એક વાદીતરીકે વાપરવા બધાએલ છે, એટલે પાણી ખગડે એવું કમ તેનાથી તેા નજ થવું જોઈએ. તેણે નદી કે કૂવાને બગાડવાં ન ઘટે, તેનાથી પાણી પીવાના ભાગ ન્હાવા-ધાવામાં વપરાય નહિ, તેનાથી પાણીની નજીકમાં મળમૂત્રને ત્યાગ થાય નહિ, તે પીવાનાં સ્થળ આગળ મુડદાં ખાળી ન શકે અને તેની રાખ વગેરે તેમાં નાખી ન શકે.
પાણીની બહુ સંભાળ રાખતાં પણ તે તદન ચાખ્ખું આપણને નથી મ
૩૮૧