________________
પરિચ્છેદ.
આરેાગ્ય-અધિકાર.
******=*****
ગાકળગાયથી પણ ધીમું ચાલે છે ત્યારે મારૂં મન પવનના વેગ કરતાં હજારા ઘણેા વધારે વેગ કેમ ધરાવે છે, તેનું મને ભાન નથી. આમ મારી નજીકમાં નજીકની વસ્તુ જે મારૂં શરીર, અને તેની સાથેના મારા સંબંધ, તેની મને ઓછામાં ઓછી ખખર છે.
૩૬ ૭
આવી કઠણુ દશામાંથી છુટવું એ મધાની ક્રુજ છે. શરીર અને મનના સંબંધ જાણવા અતા મહા મુશીબતનું કામ છે, પણ શરીરના સાધારણ વ્યા પારિવષે ઘેાડું જાણવું એતા દરેક મનુષ્ય બહુ જરૂરનું ગણવું જોઇએ. માળઅભ્યાસમાં પણ આ જ્ઞાનના સમાવેશ થવા બ્લેઇએ. મારી આંગળી વઢાયતે તેના ઉપાય હું ન જછું, મને કાંટા વાગે તે હું હાડી ન શકું, મને સર્પ કરડે તેા બીકમાં પડયા વિના, મારે તુરત શું કરવું એની મને ખબર ન હેાય; આ બધાંના વિચાર કરવા બેસીએ તા શમાવાજેવુંજ લાગવું જોઇએ. અઘરા શબ્દો વાપરી આવી બાબતમાં પ્રાકૃત મનુષ્ય કંઈ સમજી ન શકે એમ કહી દેવું એ કેવળ - મિથ્યાભિમાન ’ છે, અથવા તા એથી ભૂંડું માણસને તવાના મહા પ્રપંચ ’ છે.
6
આવી પરાધીનતામાંથી અને આવા અજ્ઞાનમાંથી ઇન્ડિયન ઓપિનિયનના જે વાંચનાર ન છુટયા હૈાય તે થાડે અંશે પણ છૂટી શકે એવા આ પ્રકોના પ્રયાસ છે..
આપણી આદત એવી છે કે જરા દરદ થાય કે તુરત આપણે દાક્તર, વૈદ, કે હકીમને ત્યાં દોડીએ છીએ. જો તેમ ન કરીએ તે આપણા હજામ કે પાડાશી જે કઈ દવા લેવાની સલાહ આપે તે લઇએ છીએ. આપણી માન્યતાજ છે કે દવા વિના દરદ જાય નહિ. આ માટે વહેમ છે, અને આ વહેમથી જેટલાં માણસા દુ:ખી થયાં છે ને થાય છે તેટલાં ખીજા કારણાથી નથી થતાં ને નથી થવાનાં. એટલે આપણે દરદ એ શું એટલું સમજીએ તે કાંઈક સમતા રાખી શકીએ. દરદી અ દુ:ખ છે. રાગના અર્થ પણ તેવાજ છે. દરદના ઉપાય ટુવા એ બરાબર છે, પણ દરદ મટાડવાને સારૂ વિવાદ છે એ ફેકટ છે, એટલુંજ નહિ પણ તેથી ઘણી વેળા નુકશાન થાય છે. મારા ઘરમાં કચરા હાય તેને હું ઢાંકી દઉં તેની જેવી અસર થાય તેવી દવાની છે. ક્ચરા ઢાંકુ તેથી તેજ ક્ચા સડીને મને હાનિકારક થવાના છે. વળી ઢાંકણુ સડી જાય ત્યારે ઢાંકણ, એ વધારે કચરા થયા ને અગાઉ હતા અને હવે થયે તે મારે કહાડવા રહ્યો. આવી દશા દવા લેનારની થાય છે. પણ જો હું ક