________________
વ્યાખ્યાનસાહિત્યસ ગ્રહ-ભાગ ૩ .
એકાદશ
મા
**
559
ની ત્યાં પહાંચી શકતી .નથી, તે એ રેખા ધન તથા પિતાની છે, તે ત્યાંસુષી જાય છે એવા ભાત્ર છે. પ
ઉપરના શ્લોકમાં કહેલી રેખાઓનું ફળ કહેછે.
૩૩૦
ये रेखा मास्तिस्रः, सम्पूर्णा दोषवर्जिताः तेषां गोत्रधनापि, सम्पून्यन्यथा तु न ॥ ६ ॥
( . યુ. )
ઉપરના શ્લેાકમાં જણાવેલી આ ત્રણ રેખાએ જે મનુષ્યના હાથમાં સ’પૂર્ણ અને રાષર્જિત હાય, એટલે મધ્યમાં અથવા બીજા કાઈ સ્થાનમાં ખ ડિત ન થઇ હાય તે મનુષ્યનું કુલ ( કુટુંબ ), ધન અને આયુષુ સંપૂર્ણ જાણુવાં એટલે તેઓ લાંબા વખત જીવી શકે તથા ધન, કુટુખનું પણ સુખ રહે. અને ખીજી રીતે એટલે આ રેખાઓ ત્રુટી ગએલી તથા દાષવાળી હાય તેા ઉપરનું સુખ રહેતું નથી. ૐ
આયુષના નિર્ણય.
उज्जयन्ते च यावन्त्योंऽगुल्यो जीवित रेखया । पश्चविंशतयो ज्ञेयास्तावन्त्यः शरदाम्बुधैः || ७ ||
(૦. યુ. )
આયુરેખા જેટલી આંગળીઓને એળગી જાય છે, તેટલાં પચીશ વર્ષો તે મનુષ્યનું આયુષુ સુજ્ઞ પુરૂષાએ જાણવું. એટલે તે રેખા ટચલી, તેની પાસેની અનામિકા તથા વચલી આમ ત્રણ આંગળીઓને ઓળંગી ગઈ હાયતા પા @ાસે વર્ષનું આયુક્ તે મનુષ્યનું જાણવું. અને ચાર આંગળીએને એળગી જાય તેા સેા વર્ષનું આયુÞ જાણવું. ૭
શરીરના વર્ણઉપરથી સુખના સાધનના નિર્ણય. न स्त्री त्यजति रक्ताक्षं, नार्थः कनकपिङ्गलम् । दीर्घबाहुं न चैश्वर्य, न मांसोपचितं सुखम् ॥ ८ ॥
}( ). યુ. )
)
જે પુરુષનાં લાલ નેત્ર હાય તેને ો તજતી નથી. એટલે વશ રહે છે. જે પુરુષના વણું સુવર્ણના સમાન પિંગલેા હાય તેના ધન ત્યાગ કરતું નથી. જે પુરુષના લાંબા હાથ હેાય તેના ઐશ્વર્ય ત્યાગ કરતું નથી. અને જેનું શરીર પુષ્ટ હાય તે મનુષ્યના સુખ ત્યાગ કરતું નથી ૮
અંગુઠાના મધ્યનો જવનું ફી
यवैरङ्गुष्ठमध्यस्थैर्विद्याख्यातिविभूतयः । જીવશે તથા બમ્બ, શિળા છુૌત્ર તૈઃ ॥ ♦
} (F. g.) ). સુ.)