________________
૩૨૦
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૩ જે.
એકાદશ
- કુતરા વગેરેનું શુભ શકુન. स्पष्टचेष्टः शुभः श्वानो, निर्भीको निकटस्थितः। સર્વથા સિલે ગ્રાહ્ય રાજુના સ્પર્શનાઃ | |
કર ચરણ વિગેરેની સ્પષ્ટ ચેષ્ટાવાળે ભયરહિત સમીપમાં ઉભે રહેલ કતરે શુભ સમજવો. તેમ ખુલ્લાં દેખાતાં પક્ષીઓ હમેશાં કાર્યની સિદ્ધિને માટે શુભ શકુનરૂપે ગ્રહણ કરવાં એટલે તે પક્ષીઓ શુભ છે એમ સમજવું. ૩ - કુંજડા નામના પક્ષીનું શુભ શકુન, समकालं सजातीया, वामदक्षिणराविणः । । शकुनास्तोरणासंज्ञाः, सिद्धिं कुर्युगमागमे ॥ ४ ॥
એક વખતે સરખી જાતના વામ અથવા દક્ષિણ તરફ બેલિનારા તેરણના આકારમાં ગોઠવાયેલાં કુંજનામના પક્ષીઓ પ્રયાણ વખતે અથવા આગમન વખતે મળે તે શુભ સમજવાં. ૪
શુભ શકુનમાં ૧૪ વસ્તુની ગણના.
ગા. ( ૬) दधिर्वाक्षतपल्लवशङ्खश्रीखण्डकुसुमानि । ગતિનિywનામ જોનાથામાનિ | ક | ((શ- . ).
દહિં, દૂર્વા, [ ધ ] ચોખા, પલ્લવ, શંખ, ચંદન, પુષ્પ, આરીસે, માંસ, માટી, ગાયનું છાણ, ગેરેચન [એક જાતનું ચંદન ] હથીયાર અને મધ આ બધાં શુભ શકુન જાણવાં. ૫
| રવા સંબંધી શુભ અને અશુભ શકુન. वाम रोदनमाहुः, शस्तं यदि रोदिता न दृश्यः स्यात् । :, शंसन्ति द्वेष्याणां तोरणरुदितं च संसिद्धयै ॥६॥ (शा. ५)
જે રુદન કરનાર મનુષ્ય દેખી શકતે ન હોય તે ડાબી તરફ થતું રુદન [ રેવું] ઇ કહેલું છે અને તોરણમાં [ દ્વારા દેશમાં ] કરાતી રેવાની ક્રિયાને દુશ્મનોની ઉત્તમ સિદ્ધિને માટે સુજ્ઞ પુરુષે કહે છે એટલે દ્વારા દેશમાં થતી રુદન કિયા શત્રુઓને વિજય કરાવે છે અને પિતાને પરાજય કરાવે છે–એ તેને ભાવ છે, ૬