________________
પરિચ્છેદ.
WAR
શકુન—ધિકાર.
---
કાશ ( ખજાના ) જ્ઞાન.
उपजाति.
અરિષ્ટ ( ગુરૂ' ) સૂચત. રૂન્દ્રવન્ના. (૧-o૦)
૩૧૫
wwwww
}(શા. ૧.)
वसुन्धरायाः कमपि प्रदेशं, मूर्ध्ना स्पृशन्यद्यवलोकते श्वा । ध्रुवं तदा तत्र महानिधानमस्तीति सिद्धैः कथितं रहस्यम् ॥८ ॥ ભૂમિના કાઈપણ ભાગને ઉંધું જોઈ પેાતાનું માથુ અડાડીને જો કૂતરા જુવે તેા તે સ્થળે અવશ્ય માટા ભંડાર હાવા જોઇયે. આમ સિદ્ધપુરુષાએ ગુપ્ત વાત જણાવી છે. ૮
. ग्रामं निशायां खरसारमेयाः,
ग्रामे भषिला भषणा स्मशाने, रुदन्ति नाशाय च मुख्यपुंसः ॥९॥ ( (शा. प.)
જો રાત્રિમાં ગધેડાં અને કૂતરાં સાથે રૂવે એટલે ગધેડાં કે તેની સાથે કુતરાં પશુ રાવા માંડે તે જાણવું કે તે ગામને ખાલી કરવામાટે રૂએ છે. અર્થાત્ ગામમાં અનેક પ્રકારના રાગાદિ ઉપદ્રવેા થાય અને ગામમાં ભસીને સ્મશાનમાં જઇને રૂએ ત્યારે જાણવું કે કેાઈ મુખ્ય પુરૂષના નાશ થશે. હું
તથા-
निष्कारणं सम्मिलिता रुदन्तो, ग्रामेऽन्ननाशाय भवन्ति काकाः । रोधं च चक्राकृतयो वदन्ति, सव्यापसव्यभ्रमणाद्भयं च ॥ १० ॥
(શા.૧.)
કારવિના એકઠા થઇને કાગડાએ રાતા હાય ( કળેળાટ કરતા હાય ) તા ગામમાં અનાજના નાશ કરે [ મોંઘવારી કરે], ચકર [ ગાળાકારે ] ક્રૂરતા હાય અને ખેલતા હાય તેા કાર્ય રૂંધે એટલે ન થવા દે. અને આડા ને અવળા જાય ને આવે તેમ કરતા ખેલે તે ગામમાં ભય થાય. ૧૦
તેમજ~~
૭૫નાતિ. (૨૪ થી ૨૭ )
निष्कारणं यः प्रपलायते श्वा विरौति, वा वारिणि योऽवतीर्य । मृताङ्गरक्तास्थिमुखो रुगार्त्तगृहंविशेद्यः स च मृत्युमाह ॥ ११ ॥ વગર કારણે કુતરા દોડાદોડ કરતા હાય [ભાગી જતા હાય ] અથવા
શ
શા. ૧.)