________________
૨૯૬
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જો,
દશમ
~~~~
-~-~~-~
એક ગધેડા ઘેાડાને કહે છે કે તારે હંમેશાં ભાર વહન કરવા પડતા નથી, પણ તારા મુખમાં લગામનું આક રહે છે. કાઈ વખતે રણસંગ્રામમાં તારાં પ્રાણ પણ દૈવયેાગેજ બચે છે. વળી સ્વેચ્છા મુજખ હરવું ફરવું તને થતું નથી, વિગેરે કહ્યા છતાં પણ ઘેાડા હસતું માઢુ રાખીને માન રહ્યો, માટે જેએ જાતિવત છે તેએ નીચ લેાકેાના વચનથી માનજ રહે છે ( અને તેજ નીચને જીતવાનું શસ્ત્ર છે.) પ
સૂક્ષ્મ વિદ્વાનને પણ મીણ કહેવરાવે છે. शार्दूलविक्रीडित.
मूर्खज्ञो पथि गच्छतः कुसुमितं ताभ्यां पलाशडुमं, Taf हि पाटलं जडमतिर्भो सूर्ख नो पाटलः । वादं तौ कुरुतो जडेन सुकविर्यष्ट्यादिभिस्ताडितो, यष्टया पुष्टिवशाद्विमुञ्च जड़ हे भो पाटलः पाटलः ॥६॥
(૪. . નૈ.)
એક રસ્તાને વિષે મૂર્ખ અને પતિ બન્ને જણ ચાલ્યા જાય છે તેઓએ ફુલવાળું ખાખરાનું વૃક્ષ જોયું એટલે મૂર્ખ ખેલવા લાગ્યા કે આ વૃક્ષ પાર્ટલનું છે ત્યારે પડિત ખેલ્યા કે હું મૂર્ખ! એ પાટલ નથી પણ ખાખરાનું વૃક્ષ છે. આમ પરસ્પર વાગ્યુદ્ધ ચાલ્યું. છેવટે મૂર્ખ લાકડી અને મુંઢીના પ્રહારથી પંડિતની પૂજા કરી એટલે તે પ્રહારથી પંડિત મૂર્ખને કહે છે કે અરે મૂર્ખ ! મને છેાડીદે એ ખાખરા નથી પણ ભાઈ! પાટલ છે પાટલ છે. ૬ સૂખની સામે વાદવિવાદ કરવાથી દૂર રહેવુ,
દાહા.
ગણે નહિ ગંભીર જન, દુર્જનતણા અવાજ; શ્વાન ભસે સ સામટાં, ગણે નિહ ગજરાજ, ઉઘાડવા સંડાસ તા, ઢાંકા નાક નિદાન; જો છંછેડા નીચને, કરા બંધ નિજ કાન.
I
મનહર.
રૃખવા પરાયા દોષ ચક્ષુ ો ચંચળ થાય, અચળ તો આપણીજ આંખ આડું ધરીએ; મિથ્યા મુખ સ્વાદ માટે કરે જો વિવાદ કાઇ, રાખીએ વદન બંધ વેણુ ન ઉચરીએ;
* દલપતકામ.