________________
૨૪૬
વ્યાખ્યાનસાહિત્યસંગ્રહ-ભાગ ૩ જો.
બ
===
~~~~
બીજી સ્ત્રી છે તે કેવળ ગળેપડુ છે. તેમ તેનેા એ છેાકરા નથી, જેથી તેને કાપી કે ભાગ કરી વહેંચી લેવા હુકમ થયો છતાં તે કશુ મેલી નહિ, માટે એ તરકટાર છે, તેથી તેને યોગ્ય નશીયત આપવી ઘટે છે; આ પ્રમાણે બી. રમલનું ખોલવું સાંભળી શાહે તે છેકરી સમજુબાઇના સ્વાધીન કર્યા અને ગળેપડ઼ રાંડને વિનાભાડાની કોટડીમાં મેકલાવી દ્વીધી,
દામ
વાણિઆ મગનું નામ પાડે નહિ
તે પણ બુદ્ધિ,
*એક વખત બાદશાહ કચેરી ભરીને બેઠા હતા, તે વખતે તેને વિચાર થયા કે સર્વથી દૂરંદેશી જાત કઈ હશે ? તેથી તેણે લહુવાને પૂછ્યું. “અમે લહુવા સખસે દુરંદેશી જાત કાનસી ?'
લહુવા—સાહેબ, વાણિાની.
બાદશાહ છત્! આતા ગંડુજાત હૈ, ઉસ્કી શિકલતા રૃખા કેસી ગુમારમુઆ' લગતી હૈ!
લહુવે—ગરિષ્ઠપરવર, આપ ન માનેા તેા મરજી. પરંતુ હુંતા ધારૂંછું કે વાણિઆ જેવી ત્રીજી કોઈપણ જાત દૂર દેશી નથી.
બાદશાહ—તખતા હમારી ખાતરી કરદે કે નિઆકી જાત દૂરંદેશી હૈ. લહુવાએ કોઠારમાંથી તરત એક મણ મગ મગાવી ઢગલા કર્યા, ને ખજારમાંથી બે ચાર વાણિઆને મેલાવી, તેમને મગનેા ઢગલા ખતાવી પૂછ્યું કે
66
આશી ચીજ છે ? ” વાણિઆતા બહુ વિચારમાં પડયા કે
આ મગ છે તે લહુવા તથા ખાદશાહ અને જાણે છે, તેમ છતાં આપણુને પૂછે છે, તે એમાં કાંઈપણ ભેદ હશેજ, તેથી તેએ એક ખીજાની સલાહ પૂછવા લાગ્યા કે જવાખ શે। દેવા ?
પહેલા—આપણને વાંકમાં લાવવાના ખાદશાહના ઇરાદા હશે, તેથી પૂ
છતા હશે.
બીજો—“ નવરા બેઠા નખાદ ઘાલે ” તેમ માદશાહને કાંઈ કામ નથી લાગતું, આંટા ખાવા પડે છે તે આપણે, ખેાટી પશુ આપણે થઇશું, ઉભા રહીને પગ આપણા દુખશે અને ભૂખે તરશે પણ આપણે મરીશું. અને કાંઈ ઉચાટ છે? માઢેથી ખેલવાનું પણ આળસ તેથી લહુવા પાસે પ્રશ્ન પૂછાવે છે ? પણ કાંઇક મવિના આમ હાય નહિ.
ત્રીજા—ભાઈ ગમેતેમ હાય, પણ ઉત્તર આપ્યા વગર કાંઈ છૂટકા છે ? * કૌતકમાળા.