________________
૨૧૬
ઇ
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જો.
W
અગ્નિમાં સેાનાની, રણસંગ્રામમાં ચાદ્ધાની, ચાલવામાં ઘેાડાની, ન્યાયમાં રાજાની, નિનસ્થિતિમાં સ્ત્રીની, સંકટમાં પેાતાના ખંધુની અને ખરાબ સમય ( નિર્ધન અવસ્થા) માં દાતા પુરુષની પરીક્ષા થાય છે, અર્થાત્ કે ખરા સમય આવ્યાસિવાય ખરી પરીક્ષા થઈ શકતી નથી, ૪
કાણુ કાની પરીક્ષા કરી શકે છે. ?
દશમ
योगी समाधिं विरहं वियोगी, मृगो निनादं सुरतं च भोगी । जानाति शूरं सुभटावतंसः कविः कवींद्रं गुणिनं गुणाढ्यः ||५||
(મ. ૪.)
ચાગી પુરુષ સમાધિની, વિયેાગી ( વિરહી ) પુરુષ વિરહની, મૃગ' સરાતના નાદની, ભાગી ભાગના સુખની, ઉત્તમ શૂરવીર શૂર પુરુષની, કવિ ( કાચકર્તા કવીન્દ્રની અને ગુણાત્ર પુરુષ ગુણી પુરુષની પરીક્ષા કરી શકેછે. પ અનુભવીવગર પરીક્ષા થઇ શકતી નથી.
વામ્ય.
गुणगुणं वेत्ति न वेत्ति निर्गुणो, बली बलं वेत्ति न वेत्ति निर्बलः पिको बसन्तस्य गुणं न वायसः करी च सिंहस्य बलं न मूषकः || ६|| (सु.र.नां.) ગુણી પુરુષ ગુણને જાણી શકે છે પણ ગુણહીન પુરુષ ગુણને જાણી શકતા નથી. મળવાન પુરૂષ મળને જાણી શકે છે પણ નિખળ મનુષ્ય મળને જાણી શકતા નથી. વસન્તઋતુના ગુણને કાયલ જાણે છે પણ કાગડા જાણી શકતા નથી, અને સહુના પરાક્રમને હાથી જાણી શકે છે પણ ઉંદર તેના પરાક્રમને જાણી શકતા નથી. ૬
કેટલાંએક સુપરીક્ષક દૃષ્ટાંતા.
* મનહર છંદ.
તાણતાં તણાય નહિ તાણનાર તાણી મરે, તે તેા ધર્મ કુસપી ધંધામાં કે ધરાળમાં; ઉત્તમ મધ્યમ સ એકઠુંજ કુટી મારે, એતા ગુણ અવિવેકી પ્રાણી કે પરાળમાં; ઉત્તમ મધ્યમ મળ્યાં અલગ અલગ કરે, એતા જીણુ મહા મતિમાન કે મરાળમાં; ઊંચી ગતિ ચઢને ચઢાવે દલપત કહે, એતા ગુણુ વાવડા લેાક કે વરાળમાં. છ
* દલપતકાવ્ય ભાગ ખીન્ને.
૧ ગાડાને ધેાંસરા તરફ ઝાઝા ભાર થાય તે ધરાળ, અને પાછળ ઝાઝો ભાર થાય, તેને ઉલાળ કહે છે.