________________
પરિચ્છેદ.
વિચાર–અધિકાર.
****
-->
~
કટેલી હાતી નથી. નવા નવા શેાધા અને કળાએ શેાધી કાઢનાર મહાન પુરૂષો વિષયામાં મશગુલ રહેતા નથી પણુ વિષચેાથી દૂર રહે છે.
.܀
ઉત્તરદિશા તરફ જનાર મનુષ્ય દક્ષિણ દિશામાં શી રીતે પ્રવેશ કરી શકે? ઘરમાં જવા ઈચ્છનાર ઘરની મહાર દોડ્યા કરે તે! ઘરમાં કયારે જઈ શકે? તેવીજ રીતે બાહ્યજગતમાં જે માણસે પેાતાની ઇંદ્રિયાને અને મનને ફેંકી તેમાંજ મશગુલ રહે છે તે અંતરના પ્રદેશને ઓળંગી અંતરાત્માના પ્રદેશમાં શી રીતે જઈ શકે ?
એક નદી પૂર્વેથી નીકળી પશ્ચિમમાં વહેતી હૈાય તેા પછી તે નદી પશ્ચિ મમાં વહેવાની કે પૂર્વમાં ? તેનું જળ પૂર્વમાંજ એકઠું થવાનું. તેમજ આપણાં મન અને ઇંદ્રિયા મહાર ફાંફાં મારતાં હાય તા પછી તે અંદર શી રીતે જઈ શકે ? અંદરજવાને માટે તે તેમને બહારના પ્રદેશમાંથી પાછાં વાળી અતરના પ્રદેશમાં વાળવાં જોઇએ.
ઇંદ્રિચેના વિષયને જેએ જેટલે શે ત્યજે છે અને વિષયે શેાધવાને દારુલી ક્રિયાને તથા મનને જેટલેઅંશે જ્ઞાન જ્યાં ઉદ્દભવ પામે છે ત્યાં એટલે અંતરાત્માના પ્રદેશમાં જોડે છે. તેટલેશે તે ઉંચા ઉંચા જ્ઞાન અને સામખ્યને મેળવીશકે છે.
એકજ વખતે એ દિશાપ્રતિ કાઇપણ વખત પ્રવેશ થઈશકતા નથી, એજ વખતે એકજ દિશાતરફ પ્રયાણ થઈશકે છે. માટે જો આપણે મદ્ઘાર ફાંઢાં મારી નાશવાન પદાર્થમાં મેાહવશ થઈ તે મેળવવા ફાંફાં મારવાં હાય તા છિદ્રા અને મનને અડ્ડાર દોડાવવાં, પરંતુ સત્યજ્ઞાન અને અખડ સુખને મેળવવું હાય તેા તે પછી અંતરમાં આપણા અંતરાત્માના પ્રદેશમાં આપણી ઇંદ્રિયા અને મનને જોડવું જોઇએ.
કોઈપણ કામ કરતું હોય, પછી નાનું હોય કે માટું, તેપણ તે જે સારૂં કરવુ હાય તા, શાંત અને એકાગ્રતાવાળી સ્થિતિમાંજ થઈશકે છે, નહિક અહાર ફાંફાં મારતા હાઇએ કે આપણું મન અહાર વિચાર દોડાવતું હાય અને આપણે તે કામ સારૂં કરી શકીએ,
વ્યવહારનું કામ સર્વોત્તમ કરવુ હાય તાપણું એકાગ્રતાની જરૂર હોય છે, તેા પછી પરમાત્મસ્વરૂપનું જ્ઞાન મેળવવું હોય તેમાં એકાગ્રતાની કેમ જરૂર નિહુ. એકાગ્રતા અને શાંત સ્થતિ સિવાય કોઈપણુ કામ સર્વોત્તમ થઈ
શકતું જ નથી.
૨૬