________________
પરિચછેદ. સ્વાશ્રયી-અધિકાર.
૧૮૧ =========ાજનકકકકws*=== બીજાઓના આશ્રયની જરૂર રહેશે નહિ, અને કેઈપણ કામમાં બીજાઓના એશીયાળા થવાનું તમને પસંદ પણ પડશે નહિ. અને દરેક કામ તમે તમારા સામર્થ્યથી સિદ્ધ કરી શકશે.
સ્વાશ્રયી થવું કે પરાશ્રયી થવું એ તમારું કામ છે. સ્વાશ્રયી થશે તે આખરે વિજય મળશે અને પરાશ્રયી થશે તે આખરે શું થશે તેને વિચાર હું તમને જ સોંપું છું. '
(સ્વાશ્રયી પર દુષ્ટાન્નો.) એક ટંટામાં બે ભાઈઓ એક ન્યાયાધીશસન્મુખ આવ્યા, તેમને એક લક્ષાધિપતિ હતા અને બીજે ગરીબ હતે. ન્યાયાધીશે લક્ષાધિપતિને પૂછયું કે “તું આટલે બધો શ્રીમંત શી રીતે થયે? અને ત્યારે ભાઈ આટલે બધે ગરીબ કેમ?” તેણે જવાબ આપે કે-“પાંચ વર્ષ પહેલાં અમે બંનેને અમારા બાપ તરફથી સરખીજ મિલક્ત મળી હતી. દરેકને ભાગ દોઢ દેઢ લાખ રૂપિયા આવ્યા હતા. મહારા ભાઈને “હું ઘણોજ પૈસાદાર છું” એમ લાગવા માંડયું, અને આપને માલમજ હશે કે કેટલાક શ્રીમંત કે કામ કરવું એ હલકું સમજે છે તે પ્રમાણે એ પણ આળસુ બન્યો અને બધું કામ કરે ઉપર નાખવા લાગ્યા. એકાદ પત્ર આવે તે પણ નોકરના હાથમાં આપીને “આ વાંચ અને શું છે, તે સમજી તે પ્રમાણે અવસ્થા કર એમ કહે. જે જે કંઈ કરવાનું હોય તે સર્વ નેકરને કહે. એ પ્રમાણે સર્વ કાર્ય કરેને હવાલે કરી પિતે બધો વખત એશઆરામમાં ગાળ્યો. ખાવું, પીવું અને આનંદ કરે
એજ તેને આયુષ્યક્રમ હતું. તે સદા પિતાના નેકને કહે કે “જા પેલું કામ કર, પેલું જે, ફલાણું સંભાળ.”
પિતાના સંબંધમાં તે પૈસાદાર મનુષ્ય બોલ્યો-“મને જ્યારે દોઢ લાખની મીલકતને ભાગ મળે, ત્યારે હારું કામ મોં બીજા કોઈને સેંપી દીધું નહિ. જ્યારે જ્યારે કંઈપણ કરવાનું હોય ત્યારે તે કરવાને હું જાતે ઉઠતે અને નોકરોને હમેશાં “આવે, આવે, હારી પાછળ આવે, મને મદદ કરે એમ કહેતે. મ્હારા મોંમાં હમેશાં “આવો આવો” એ શબ્દો રહેતા અને મહારા ભાઈના મહેમાંથી સદા “જાઓ જાઓ” એ શબ્દો નીકળતા. તેના સર્વ વિતે તેનું જ કહેવું પાળ્યું. તેના નોકર, તેના મિત્ર, તેની માલમતા, તેની સંપત્તિ, સર્વ તેને છોડીને જતાં રહ્યાં! હારું તત્ત્વ “આ” હતું. તેથી મિત્રો, આવ્યા. મિલકત વધી અને સર્વ વસ્તુઓ મને આવી મળી.”
આ પ્રમાણે જ્યારે આપણે બીજા ઉપર આધાર રાખી બેસીએ છીએ * સ્વામી રામતીર્થ ભાગ બીજે.