________________
પòિઢ
મનેાબળ—અધિકાર.
૧૨૧
~~~~~~~~~~
**
~~~~~~~
વાક્યરચના ખરી રીતે વિચારતાં ઔપચારિક છે, કારણ કે મનના સ્વામી તા મા આત્મા પાતે છે. મન તા તેનું તાબેદાર છે, પરંતુ કેટલીક વખત જેમ નાકર, મુનીમ અથવા દીવાન ઘરના, દુકાનના કે રાજ્યના માલેક જેવા માથાભારે થઈ પડે છે અને ઘર, દુકાન કે રાજ્યના માલેકને પાતાને આધીન કરી દે છે-પાતે જેમ નચાવવા ધારે તેમ તેને નચાવે છે, તેવી સ્થિતિ આ આમાની થઈ પડી છે. અજ્ઞાન દશાના તેમજ સાંસારિક સુખની આસક્તિના યાગે આ પ્રાણી મનને આધીન થઈ ગયેàા છે, તેથી તે જેમ નચાવે તેમ આ પ્રાણી નાચે છે, તેથી કાવ્યકાર કહે છે કે હે ખંધુ ! ચક્રવતી પણું મેળવવાકરતાં અને ઇંદ્રનું સામ્રાજ્ય પ્રાપ્ત કરવાકરતાં મુશ્કેલ કાર્ય મનના જય કરવા તે છે, તેથી બીજી સર્વ છેડી દઈ મનને જય કરવાના પ્રયત્ન કર. મન જીતાણું એટલે સર્વ છતાણું. કહ્યું છે કે મન સાધ્યું તેણે સર્વ સાધ્યું, એહુ વાત નહિ ખેાટી; ' આ કાવ્યમાં તા ગ્રંથકાર ત્રણ જગતના જયકરતાં પશુ મનેાજયને વિશેષ કહે છે અને મનના જયવડેજ મેાક્ષની પ્રાપ્તિ થવાની સૂચવે છે. આ હકીકત અક્ષરશ: સત્ય છે અને અનુભવસિદ્ધ છે. જેથી એ વિષયમાં વધારે લખવાની અપેક્ષા રહેતી નથી.
નિળ અને વ્યગ્ર મનવાળાને હાનિ,
उपजाति.
यथा यथा कार्यशताकुलं वै, कुत्रापि नो विश्रमतीह चित्तम् । तथा तथा तत्त्वमिदं दुरापं, हृदि स्थितं सारविचारहीनैः ॥ २ ॥
<T. 1.)
અર્થ—જેમ જેમ સેંકડા કાર્યમાં વ્યગ્ર રહેવાથી કાઈપણ સ્થાનકે ચિત્ત વિશ્રાંતિને પામતું તથી તેમ તેમ જેના હૃદયમાં સારાસારના વિચાર નથી એવા પ્રાણીને ખરા તત્ત્વની પ્રાપ્તિ દુર્લભ છે. જો સારાસારના વિચાર હાય તેા પછી અસારભૂત કાર્યમાં ચિત્ત ન આપતાં સારભૂત કાર્ય માંજ ચિત્ત પરાવે; જેથી ચિત્ત વિશ્રાંતિને પામે અને આત્મહિત થાય. ૨
ભાવા—આ પ્રાણીને આ સંસારમાં કન્ય તરીકે અનેક કાર્ચો ઉપસ્થિત થાય છે, પરંતુ તે સર્વ કરી શકાતાં નથી; અને એવી રીતે અનેક કામાં વ્યગ્ર રહેવાથી તેનું ચિત્ત એક પણ કાર્યમાં ખરાખર એકાગ્ર થઈ શકતું નથી. તેથી આ કાવ્યમાં એવી શિક્ષા આપવામાં આવે છે કે હે ભવ્ય પ્રાણી ! જો તારે કાપણુ કાર્ય ખરાબર કરવું હાય તા પ્રથમ સારાસાર કાર્યના વિચાર કર અને પછી તેમાં જે કાર્ય સારભૂત જણાય તે કાર્ય કરવાનેા પ્રયત્ન કર. કેમકે માત્ર એકાદ કાર્ય જ જો વ્યપણે નક્કી થશે અને તેમાંજ પૂરતા પ્રયત્ન
ห