________________
૧૧૪
વ્યાખ્યાનસાહિત્યસંગ્રહ-ભાગ ૩ જો.
~~~~~~~~*
--------ય
ત્યાં નિંદાથી થતાં દુ: ખેા મેહમાં પડીને ભાગવે છે. એટલે છે દુ:ખ છતાં સુખ માને છે એ ખરેખર કષ્ટ છે. ૧૯
મનને જેવું સારૂં કે માઠું· શિક્ષણ આપશેા તેવુ' તે સારી કે માડી ચેષ્ટા કરશે.
संपृष्टा विभुनैकदा निकटगाः कृष्णं कथं कज्जलं, नोवर्त्यादिषु कालिमा किल ततः प्राहैकधीमान् नृपम् । ध्वान्तं भक्षति दीपकस्तु नृपते तेनैव कृष्णाञ्जनमाहारो भुवि यादृशो भवति वा नीहारकस्तादृशः ॥ २० ॥
1
હાથને હુકમ કરૂં તેમ કામ કરે હાથ, પગને ચલાવા ચાહું તેમ પગ ચાલે છે; આંખને હું આગના કરૂં તે અવલેાકે આંખ, કાન ઘણા શબ્દ સુણી ઘટમાંહી ઘાલે છે; જીભને ખેલાવું તેમ તેતા ખેલે છે વિચારી, ડાકને હલાવા ચાહું તેમ ડાકુ હાલે છે; મન મારા હુકમ ન માને દલપત કહે, ખાતરી પેાતાની કરી ખરી વાત ઝાલે છે. ૨૧ પલહીમે મરીજાય પલહીમે જીવતુ હૈ, પલહીમે' પરહાથ દેખત વીકાને હે; પલહીમે પ્રીરત નાખંડહી બ્રહ્માંડ સખ, દેખ્યા અનદેખ્યા સાતેા યાતે નહિ છાનેા હું; જાતા નહિ જાનીયત આવતા ન દીસે કહ્યુ, એસેસી ખીલાઈ અમ તારું પર્યા પાના હૈ;
દેશમ
(W. N.)
રાજાએ પેાતાની સભામાં સભાસદોને પૂછ્યું કે દીવાના અગ્નિ રાતા પીળેા છે, વાટ કપાસની ધેાળી છે તેલ પણ રાતું પીણું છે છતાં દીવાની શિખા ઉપરથી કાજળ કાળુ કેમ ઉત્પન્ન થયું? એ સાંભળી એક ચતુર-ડાહ્યો માણસ બા કે અંધકારનો નાશ કરવા આપણે દીવા કરીએ છીએ એટલે દીવે કાળા અંધકારને ખાય છે અને તેથી કાળુ કાજળ ઉત્પન્ન કરે છે. કારણ કે પૃશ્રીમાં જે જેવા રંગનું લેાજન કરે તે તેવા રંગની ઉત્પત્તિ કરે છે. ૨૦ મનનાં અવળાં આચરણા. મનહર, ( ૨૧ થી ૨૪)