________________
- 1
-
A.
રે લાલજી રામજી શેઠ. કે " સીક એન્ડ ગોલ્ડન બ્રેડસ, કલેથ મરચન્ટ.
જા મ ન ગ ૨. કે.આશાપુરા પાસે, નવી દુકાન. અમારા કારખાનામાં ખાસ પ્રખ્યાતિ પામેલા : કારીગરેથી દરેક જાતને રેશમી, સેનેરી તથા અનાજ ઝીંકનો માલ ઘણેજ સફાઈદાર અને ઉત્તમ પ્રકારને બનાવવામાં આવે છે.
અમારી દુકાનેથી અતલસ ગઈ તથા સવાગજી, સાદી તેમજ બાંધેલી રંગરંગની, સ્વદેશી સાડીઓ, સોનેરીની સાડીઓ, ચાંદલાની ઓઢણું, ઝીંકની ઓઢણી, ઓઢણી, ઝીંક સેનેરીના ઘાઘરા, ઝીંકના લેંગા, ઝીંકનેરીના કમખા, પોરબંદરી પાઘડીઓ, ચાંદલાની પાઘડી, સેનેરી સાફાઓ -8 હલકા-ભારે, સેનેરીકેર છેડા, સુરતી લેસ, કંઠા ઝીંકની કેરો, ચીનાઇ તથા જાપાનીસ રેશમી માલ તથા દરેક જાતનું સુતરાઉ કાપડ કિફાયત ભાવે મળે છે.
સિવાય ઓર્ડર મુજબ ગ્રાહકેની ઇચ્છાનુસાર ટુંક મુદતમાં બનાવી આપવામાં આવશે. માટે એક વખત મંગાવી ખાત્રી કરવાથી ઘણેજ સંતોષ અને ફાયદો થશે.
બહાર ગામના ઓર્ડર ઉપર પૂરતું ધ્યાન આપે છે વામાં આવે છે.
X
છે
-
ળ