SearchBrowseAboutContactDonate
Page Preview
Page 607
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાનસાહિત્યસંગ્રહ ગ્રંથમાટે મળેલા * અભિપ્રાયો. • • આ ગ્રંથને માટે જેટલી પ્રશંસા કરવી તે જેમ એક માતા પાતાંના પુત્રની પ્રશંસા કરે તેમ અનુમાન થાય, તે તે નિયમને નહુિ અનુસરતાં પૂજનીય મુનીશ્વરા, રાજકીય પુરૂષા, જૈનેતર પ'ડિતા ( પ્રતિષ્ઠિત વિદ્વાનેા ), જાહેર માસિક તથા ન્યૂસે અને સદ્દગૃહસ્થા આદિના સંખ્યાખધ શ્રેષ્ઠ અ મૂલ્ય રત્ને સરખા અભિપ્રાય આપ મહાશયને દૃષ્ટિગાચર કરેલ છે, તેતરફ ધ્યાન આપવાથી આ ગ્રંથની ચૈગ્યતા તથા ઉત્તમતા કેટલી છે તે જણાઇ આવશે, សសស જૈન શ્વેતાંબર સામુનિરાજોતરફથી મળેલા. આ ગ્રંથમાં અનેક વિષય ચર્ચ્યા છે, સાધુઓને મુખે રાખવા લાયક શ્લોક સંગ્રહ ઠીક છે, સાવ તથા શ્રાવકવને અત્યંત ઉપયોગી છે, મધ્યસ્થ ભાવે આત્મજ્ઞાનસબધી સમ્યકત્વવિચારાને દાખલ કરી ગ્રંથની શાભામાં ઉપયેાગી . વધારા કર્યા છે. ગુણુ પ્રશંસાદિ વિષયે વાંચતાં સ્વર્ગીય પ્રદેશમાં વાચક જાણે પ્રવેશતા હાયની એવી વાચકની દશા થઇ જાયછે. આ પુસ્તકથી જૈન કામતી તથા જૈનેતર કામેાની ધસેવામાં અપૂર્વ ભાગ ગેાઠવવામાં આવ્યા છે, એમ કહેવામાં કાંઇ અતિશયેક્તિ નથી. પ્રાયે આત્માર્થી અને સાહિત્યાનદી મનુષ્યને આ પુસ્તક ઉપયોગી બન્યું છે. તેથી પ્રત્યેક મનુષ્યે તેને વાંચવું જોઇએ. અન્ય ઉપયાગી પુસ્તકાની રચના કરવામાં સફળતા પ્રાય થાઓ. યેાગનિષ્ઠાચાય, શ્રીબુદ્ધિસાગરજી—પેથાપુર. વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ પુસ્તક ધણુંજ ઉપયોગી છે. માના કે વાયસ્પતિને ખાસ અવતાર, વિદ્વાનાનું સંગ્રહસ્થાન, અનેક શાસ્ત્રાનું ફેનેગ્રામ, સરસ્વતીને છોહાર, પૂર્વાચા ને પૂછ્હાર, ચતુર્વાંગનું નંદનવન, ચતુરનું ચિંતામણિ રત્ન, માનસિક વાચિકનું મ્યુઝિયમ, ચાલુ જમાનાના ગીતાંથ, પુરૂષાનું જીવન, જવલંત દાખલેા, ७२
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy