________________
વ્યાખ્યાન સાહિત્યસથહું—ભાગ ૨ જે.
નવમ
માતા, પિતા, પુત્રા, સ્રી, મિત્ર, અેન, પુત્રની વહુ, ભાઇએ, કાકા અને કુળનાં તમામ મનુષ્યા આ સર્વે પાતપાતાના સ્વામાં અમૃતના ઘડાજેવાં થઈ જાયછે એટલે પેાતાના અર્થ સિદ્ધ કરવા હોય તે બહુજ મધુર થઈ જાયછે અને જો પેાતાનેા અર્થ ન હોય તેા મનુષ્યને જન્મના શલ્ય ( સાલ )તુલ્ય થઇ પડેછે. ૧૦,
સ્વાર્થ હાય ત્યાં સર્વેનું આગમન થાયછે,
૪૫૮
wwwwwww
વા.
यत्रोदकं तत्र वसन्ति हंसा, यत्रामिषं तत्र पतन्ति गृध्राः । यत्रार्थिनस्तत्र रमन्ति वेश्या, यत्राश्रयस्तत्र जना व्रजन्ति ॥
જ્યાં પાણી છે નામના ( ગરજાડા ) રમણુ કરેછે અને
ત્યાં હુંસેા વસેછે, જ્યાં આમિષ ( માંસ ) છે ત્યાં ગૃધ્ર પક્ષીએ પડેછે, જ્યાં ધનાઢ્ય પુરૂષ છે ત્યાં વેશ્યાઓ જ્યાં (મનુષ્યેને) આશ્રય મળે છે ત્યાં દરેક મનુષ્ય ( જાય છે ( અર્થાત્ જગા પ્રવાહુ સ ઠેકાણે સ્વામય છે એ સુપ્ર સિદ્ધ છે). ૧૧.
શિષ્યપ્રતિ ગુરૂના ખોધ, वसन्ततिलका.
सत्यं वदात्र यदि जन्मनि बन्धुकृत्यमाप्तं खया किमपि बन्धुजनाहितार्थम् ।
एतावदेव परमस्ति मृतस्य पश्चात्,
११ ॥
વિ.
सम्भूय कायमहितं तव भस्मयन्ति ॥ १२ ॥
आत्मानुशासन.
અહિં તું સાચું કહે. કે આ જન્મમાં જો તે કાંઇ પણ અનુ કાર્ય કર્યું હોય તેા તેનું ફળ તને કેવળ આટલુંજ છે, કે બધુજને તારા હિતસારૂ તારા મરણખાદ ભેગા થઇને તારા આ શરીરને ખાળી દેશે અર્થાત્ તેથી અધિક કાઈ કરી શકે તેમ નથી.
દુશ્મનની માર્કે
૧૨.