SearchBrowseAboutContactDonate
Page Preview
Page 413
Loading...
Download File
Download File
Page Text
________________ પરિ છે. અસત્ય કન-અધિકાર, - ૩૭૫ કોઈ એ એ એ ઉહહ! કરતા, આવે આબરૂ માટે રડતા, મુખ ગુપ્ત રાખવા જાય ગડતા, માથે ઓઢી. ૧ રે રહિને પાસે પાસે, ઝટ જાય દેડતા શબ વાંસે, જાણે ભૂત વળગ્યું એવું ભાસે, એમ સરઘસ ચાલ્યું જાય અરે, બહુ મધ્ય બજાર બકોર કરે, મૂખUવડે લાજી ન મરે, રેતાં રહિ જાય જતાં ઝાંપે, પછિ વાત તડાકામાં ટોપે, કરૂણાથી મુજ કાળજું કાંપે. સેનાજ દેખતાં તે રડવું, તેનું નામ પડયું છે આભડવું, કહે કેમ ન લાગે એ કડવું? હત ખેદ ધરી મનમાં ખીજી, યમ રીત જંગલીથી શું? આ ઢંગ નહિ તે શું બીજું? થાય અ@િદલિની ત્યાં વાતો, બેસી જુદા જુદા જે નાતે, એથી ગંભિર ભાવ બધે જાતે. શબ બાળી રહ્યા પછિ સ્નાન કરી, પાછાવળિ ભેગા થાય ફરી, પુરમાં પેસે કિકિયારી કરી. બહુ થાય ગામમાં ગોકીરે, કેઈ કહે “હતે હિંદુહી ભાઈ રૂવે “ગયે ક્યાં મુજ વીરે?” એ એ મારા બાપલિયારે, આ કાળકેર થયે ક્યારે? થઈ ગયે ગજબ ગૂજરતરે !” એમ બેશી બારણે ટૅગ કરે, “છાને છાને” એમ બીજો ઉચરે, પછી કરી પ્રખરો જાય ઘરે. તાલેવરને ત્યાં નાતતણ, આભડવા આવે જન ઘણા, ગજવી ઘે ગામ ન રાખી મણુ. નિર્ધનન્યાં થોડા તે ટાણે, મન તેથી મુરખ ઓછું આણે, હતું કામ શું નીકર મેંકાણે? મર રૂવે હોય જે અંતરનાં, બહુ આંસુ ચલાવશે આંખતણું, પણ પોક મૂક્યાની કરે મના. બહુ હૃદય પારકાનું ન બળે, નહિ અંતર લેહિ કરી ઉકળે, તેને રૂદનની જરૂર ન તેહપળે, સૌ સગાંસંબંધી સંગાતે, મુખ ચૂપ રહી ચાલે સાથે, ગ્રહિ બહુ ગંભિર ચેહેરે જાતે નથી શાસ્ત્રવિષે શિખ એવી લખી, ગયું વેમ ભૂત સૈને ભરખી, આ વલ્લભદાસ વદે વિલખી, સુધ ચિંતામણિ –વલ્લભદાસ પિપટભાઈ, છે૧૭
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy