________________
પરિ છે. ઉપદેશ-અધિકા.
ર૯૭ એહવે એક બુદ્ધિવંતી બેલી, શું બાઈએ તુમ કહીયે; કચકચ કરીને કાન ફેડ્યા, વખાણ કેણી પરે સુણીયે. , ૩૭ ધર્મસ્થાનકે આ ધાઈ, વાતો કરવા માંડે; પાપપટલાં બધે પ્રાચે, કાર્ય ધર્મનાં છાંડે. ' , એહવે કાલ થયે એમ જાણી, ઉપદેશ પુરે કીધે; શ્રાવિકા સર્વે વાંદિ ગુરૂને, મારગ ઘરને લીધે.. » રે બાઈઓ તમે અણુવિધ આવી, વિકથા. વાતજ વારે; મન શુદ્ધિ વિણ મુક્તિપુરીને, કારજ કિણ વિધ સારે. વળી કહે ગુરૂજી શુ શ્રાવિકા, કથેલે કાંઈ ન કીજે; મૃતવાણી મનશુદ્ધ સુણતાં, સઘળાં કારજ સિહે. નરને દેષ દેખાડી પોતે, નિજ આતમ નવી વંચે; છેષ પોતાને દેખી દૃષ્ટ, સુકૃત ઇણિપરે સંચે. દશ દૃષ્ટાંતે દુર્લભ એવે, મનુષ્યપણે જે પાયે : દેવ ગુરૂ ધર્મ તત્વ એ ત્રણે, સેવે સદા સુખદાય. કથા સુણીને કથા વારે, ગુરૂવાણી રસ ચાખે; પરનિંદાથી દુર્ગતિ પામે, નિજ મન નિર્મળ રાખે.. ત્રિકરણ શુદ્ધ તીર્થકરની, શુદ્ધ કથા જે ગુણશે; મહાનંદ કહે મનને રંગે, તે ભવસાગર તરશે. સંવત અઢાર શત દશને વિષે, આ માસ ઉદારે; પાલણપુરમાં પ્રીત કીધે વિકથાને વિસ્તારે.
સઝાયમાળા. સ્ત્રીઓને ભિન્ન ભિન્ન વિચારે સમજાવીને વિથામાં નહિ પડવાની ભલામણ કરી આ સ્ત્રી પ્રપંચ–સ્ત્રીકથલે એટલે કુટારો અધિકાર પૂર્ણ કરવામાં આવે છે.
સ્ત્રીઓને પ્રપંચી અધિકાર બતાવી તેમને ઉપદેશ આપવા આ અધિછે. છ કારની શરૂઆત કરી છે.
* ૨૮