________________
ર૪ર
વ્યાખ્યાન સાહિત્યસગ્રહ—ભાગ ૨ ને.
અમ
કે કાગડા આદિ પક્ષીનું મૃત્યુ થાયછે ત્યારે તેમની જાતિ પણ કેવા શેરખકાર કરેછે. એ શારખકારમાં તે પક્ષીઓને આછું દુઃખ થતું નથી). ૨,
કુતરા કાને જાણવા?
बने निरपराधानां वायुतोयतृणाशिनाम् । निघ्नन्मृगाणां मांसार्थी, विशिष्येत कथं शुनः ॥ ३ ॥ एते कस्यापि. જંગલમાં વાયુ, પાણી અને ઘાસ ખાનારાં નિપરાધી મૃગલાં (હરિત્રુ, સસલાં વિગેરે પશુઓ) ને માંસને માટે મારનારા શું કુતરાથી વધે? (અર્થાત્ તેજ કુતરા સમજવા). ૩.
દેવતાઓને હાસ્યનું કારણ શું?
शुक्रशोणितसम्भूतम्मांसं यः खादते नरः । जलेन कुरुते शौचं हसन्ते तत्र देवताः ॥ ४ ॥
જે વી. અને રૂધિરથી ઉત્પન્ન થયેલું માંસ ખાયછે અને ઉપરથી ક્રિશાન્જંગલ જઈને પાણીથી સાચ (શુદ્ધિ) કરેછે તે વખતે દેવતાએ હુસે છે (કે જે પેટમાં જવાથી દોષ નથી ગણાતા અને મહારને માટે પવિત્રતા શાખેછે). ૪.
આ વિષય મહાભારતાદિમાં પણ ઘણા વર્ણવેલ છે અને તેમાં લખેછે કે માંસાહારી નરકમાં દુઃખી થાયછે.
यावन्ति पशुरोमाणि, पशुगात्रेषु भारत । तावद्वर्षसहस्राणि पच्यन्ते नारका जनाः ।। ५
હે ભારત ! ( અર્જુન !) માંસને માટે જે પ્રશ્નએ મારવામાં આવ્યાં હોય તે પશુઓના શરીરમાં જેટલાં રૂવાડાં હોય તેટલા તુજાર વ પન્ત નારકીછવા દુઃખી રહે છે એમ શ્રીકૃષ્ણે અર્જુન પ્રતિ કહ્યું છે. પ.
માંસાશીનું સર્વે વ્યર્થ છે.
किञ्जपहोमनियमैस्तीर्थस्नानैव भारत । यदि खादति मांसानि, सर्वमेतनिरर्थकम् ॥ ६ ॥