SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ. અન ધ્રુšવ્રત-અધિકાર, ઉગ્ર પાપાને સપાદન કરનાર, દેહધારી જીવાને પ્રચંડ દુ:ખ આપનાર, પન્દર પ્રકારનું મહારભ કરનારૂં અંગારક વિગેરે જે કુકર્મ, તેના ધ શ્રાવકોએ ત્યાગ કરવા. અર્થાત્ જેમાં ભઠ્ઠી વિગેરે સદા રહેવાથી અનેક જન્તુ નાશ પામેછે એવું સુખડિયા, રસાયા વિગેરેનું ક` ન કરવું. ૪. કેવા પ્રકારને વેપાર ન કરવા જોઇએ એ પણ આ ઉપરથી ટુકમાં દર્શાવી આ ભાગે પાગવ્રત અધિકાર પૂર્ણ કરવામાં આવેછે. B *→• અનર્થતંત્રત-ત્રિાર. સ સારીએ ભાગ કે ઉપભોગ ભોગવવા ખરા પણ તેમાં કેઇને દુઃખ થાય તેવું કાંઈ કામ, તેવા કાંઇ વેપાર અને તેવા કાંઇ પણ વિચાર ન કરવા, તેવાં અનનાં સાધને રાખવાં નહિ અને તે કાઇને પૂરાં પણુ પાડવાં નહિ અને ટૂંકામાં જેમાં ફાગઢ પ્રાણીઓની હિંસા થાયછે તે કામાંથી નિવૃત્ત થયું, તે માખત જણાવવા આ અધિકારનો આરંભ કરવામાં આવેછે. ૧૦ 03 ૨ વન૩ શકટક -વન કપાવવું વિગેરે. —ગાડી, ગાડાં બનાવી વેચવાં તે. ૪ ભાટક—ગાડી, ગાડાં વિગેરે ભાડે દેવાં તે. ૫ ટિકક—ખાણ ( પૃથ્વી) વિગેરે ખાદાવવાના વેપાર ૬ દતવાણિજ્ય—હાથીદાંત, કસ્તૂરી વિગેરેના વેપાર. ૭ લખવાણિય—લ —લાખ, ગળી વિગેરેના વેપાર. ૮ રસવાણિય—મદ્ય, મધ વિગેરેને વેપાર. ૯ વિષવાણિજ્ય—સામલ વિગેરે ઝેરને વેપાર. ૧૦ ફેશવાણિય—પશુના વાળના વેપાર. ૧૧ ચંપિલનક་—ધાણી વિગેરે યંત્રને વેપાર ૧૨ નિલ્લ છણક—પ્રાણીનાં અંગછેદન જેમકે ગેાધલા કરવા વિગેરેના વેપાર. ૧૩ વાગ્ગ દાવણ્યા—અગ્નિ સળગાવી દાહ મેલવે. ૧૪ જલશાષક — તળાવ, નદી વિગેરે શાષણ કરાવવાના વેપાર. ૧૫ મનુષ્ણેા તથા હિંસક પશુને વિક્રુય—સ્ત્રીએ તથા કુતરા વિગેરેને વેપાર.
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy