________________
૫૦૪
વ્યાખ્યાન સાહિત્ય સ ંગ્રહ
થઈ જાય છે પર`તુ પાતાલ ફેાડીને કૂવામાં પ્રકટાવેલુ જળ અખુટ રહે છે. બાર બાર કાસ રાત્રિ દિવસ ચાલુ રાખવા છતાં આવા પાતાળી કૂવાનાં પાણી આછા થતાં નથી. ચિતિશક્તિ એ પાતાની કૂવા છે. એ પાતાળી કૂવામાંથી જળ પ્રાપ્ત કરવાના અંતર પ્રયત્ન જેએ સેવે છે, તેમને જળના દુકાળ અનુભવવાના પ્રસ`ગ કદી પણ આવત નથી, બાહ્ય જગત્ એ હાજ અથવા ટાંકી છે, એમાંથી જળ પ્રાપ્ત કરવાના બાહ્ય પ્રયત્ન જેએ સેવે છે તેઓનું જળ નિત્ય એછું થાય છે, અને તેને નિત્ય અને નિત્ય નવુ જળ પ્રાપ્ત કરવાના પ્રયત્ન સેવ્યા કરવા પડે છે.
비상
આત્માની આત્મતા.
અસંખ્યાત પ્રદેશી’, અનંત, જ્ઞાનમયી, અન ંતદનમયી, અનંત ચારિત્રમયી, નત વીર્ય મયી, અનંત દાન કયી, અનંત લાભમયી, અન ંત ભાગમયી, અનંત ઉપ ભાગમયી, અરૂપી, અખ'ડ અગુરૂ લઘુ મયી, અક્ષયી અજરઅમર અશીરી અદ્વિતીય, અનાહારી, અલેશી, અનુપાધિ, અરાગી, અદ્વેષી, અકહી(અક્રોધી)ખમાની, અમાયી, અલેાલી, કલેશી, મિથ્યાત્વ રહિત’ અવિરતિ રહિત યાગ રહિત, અયેગી, સિદ્ધ સ્વરૂપ, સંસાર રહિત, સ્વઆત્મ સત્તાવત, પર સત્તારહિત, પર ભાવતા અકર્તી, સ્ત્રભાવને કર્યાં, પરભાવના અભેાક્તા, સ્વભાવના લેાકતા તૈયવેતા, સ્ત્રક્ષેત્રઅવગાહી, પરક્ષેત્ર સ્વપણે અનવગાહી, લેક પરમાણુઅવગાહનાવત, ધર્માસ્તિકાયથી ભિન્ન અધર્માં સ્તિકાયથીભિન્ન, આકાશથી ભિન્ન, પુટ્ટુગલથી મિન્ન, પરકાલથી ભિન્ન, સ્વદ્રવ્યવત, સ્વક્ષેત્રવત, સ્ત્રકાલવ'ત, સ્વસ્વભાવવ'ત, દ્રવ્યાસ્તિકપણે નિત્ય, પર્યાસ્તિક પણે નિત્યાનિત્ય, દ્વવ્યપણેએક, ગુણુપર્યાયે અનેક દ્રવ્યાસ્તિક અનતાધર્મ અનતા પર્યાસ્તિકધમ એવી સપદામથી ચેતન લક્ષ ણૈક્ષિત, સ્વસ પદ્માએ સપૂર્ણ છે, પરસ`ગ પ્રણમ્યું: સંસાર કરે, સ્ત્રજ્ઞાન દર્શન ચારિત્ર પ્રધુમ્યા, સિદ્ધતા કરે, એ હવા આત્મદ્રવ્યની એળખાણુ અનંત નયે અન'ત નિક્ષેપે થાય, એ રીતેજ આત્માની પ્રતીતિ કરવી એવા પ્રતીતવંત જીવને જૈનમાર્ગી માર્ગમાં ગણે છે, એવા આત્મા જૈન માટે, અનેકાંત મત મય કહ્યો છે, એકાંતમાને તે મિથ્યાત્વી જાણવા, અનેકાંતે સ્યાદવાદ પ્રતીતે તે સમકિત દર્શોન એ રીતે જ્ઞાન તે જ્ઞાન તથા એમાં રમ. વું તે ચારિત્ર, એ રત્ન ત્રયી વતંતે આત્મજ્ઞાન દર્શન ચારિત્રાદિ અનંત ગુણુ મયી છે, આત્માનું સ્વરૂપ સત્તા છે, સમકિત જીવને સદા આત્મામાં ભાવવું, આ પ્રમાણે ઇશ્વર' સ્વરૂપ સમજાવી ખરૂ સુખ દશ્ય કરાવતાં આત્માની આત્મતા સમજાવનાર આ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે.