________________
ધર્માંધમ આવશ્યક અધિકાર.
૪૫
ન્યાય શાસ્ત્રમાં નિપુણ એવા વિદ્વાનેા સર્વ કાîમાં સ્થિરતા રાખવી એમ કહે છે. પરંતુ ધર્મ કાર્ય તુ કરવુ એમ કહે છે કારણ કે જેના મધ્યમાં ઘણા વિÖા પડે છે એવા ધર્મની ગતિ ઉતાવળી છે. ૧૦
પરિચ્છેદ
ધર્માં રાધન સિવાયના જીવનનીજવાબદારી. प्रथमे नार्जिता विद्या द्वितीये नार्जितं धनं । तृतीये नार्जितो धर्मचतुर्थे किं करिष्यति ॥ ११ ॥
જે પુરૂષે પ્રથમ ઉમરમાં વિદ્યા ન મેળવી હાય ત્રીજી અવસ્થામાં ધન ન મેળવ્યુ હાય અને ત્રીજી અવસ્થામાં ધર્મોપાન ન કર્યું. હાય તે તે પુરૂષ ચાથી વૃદ્ધાવસ્થામાં શું કરી શકશે ? અર્થાત્ કાંઇ કરી શકશે નહિ: ૧૧
ધર્મ હીન એવા ધનાઢય પુરૂષ કેટલુ ટકી શકશે? छिन्नमूलो यथा वृक्षो गतशीर्षो महाभटः ।
धर्महीनो धनी तद्वत्कियत्कालं लळिष्यति ॥ १२ ॥
જેનુ મૂલ છેદાય ગયેલ છે એવુ વૃક્ષ અને જેનું મસ્તક કપાય ગયેલ છે. એવા ચૈાધા જેમ ટકી શકતા નથી. તેમ ધમથી હીન એવા ધનાઢ્ય પુરૂષ કર્યો સુધી રહી શકશે. ૧૨
ધર્મપ્રિય અને અધમી એની સ્થિતિમાં અતર,
मूलभूतं ततो धर्म सिक्त्वा भोगफलं बुधाः ।
गृह्णन्ति बहुशो मूढाः समुच्छिद्यैकदा पुनः ॥ १३ ॥
તેથી સના મૂલ રૂપી એવા ધર્મોનું સેચન કરી બુદ્ધિમાન્ પુરૂષો તેના ભાગ રૂપ મેં ક્ષાદિ લને પ્રાપ્ત થાય છે, પરંતુ ઘણા મૂઢ પુરૂષા તા એક વખતે ધમ વૃક્ષના મૂલને કાપીને દુઃખી થાય છે. ૧૩
ધર્મથી ઉભય લાકમાં આહ્લાદ.
यदि मोक्षफलं काले भविता धर्मशाखिनः । सिक्तस्तथापि संसार सौख्यच्छायां करौत्यसौ ॥ १४ ॥
જો કે ધમ રૂપી વૃક્ષનુ મેાક્ષ રૂપી કુલ કેટલાક સમય બાદ થશે, તે પણ તે ધર્મ વૃક્ષનુ સેવન કરવામાં નિત્ય આવતું હશે તે આ ધરૂપી વૃક્ષ સસારના સુખ રૂપી છાયાને કરે જ છે. અર્થાત્ ધમ' આ લેક અને પરલેફ એમ બન્ને લેાકના સુખને સિદ્ધ કરવાવાળા છે. ૧૪