________________
૨૪
વ્યાખ્યાન સાહિત્ય સગ્રહ.
यथा चित्तं तथा वाचो, यथा वाचस्तथा क्रियाः । चित्ते वाचि क्रियायां च साधूनामेकरूपता ||
ચતુર્થ
એટલે જેવા વિચાર તેવીજ વાચા અને વાયા તેવું જ વર્તન, એવી રીતે સાધુને મન વચન કાચાની પ્રવૃત્તિમાં એકી ભાવ હાય છે અત્ર એટલુ જણાવવું આવશ્યક થઇ પડશે કે અભ્યાસ દશામાં જેવી વાણી તેવુજ સર્વથા વર્તન હાઇ શકતુ... નથી પણ શુદ્ધ ચિત્તથી મનમાં તે વતન પેાંતામાં હૈાવાને દાવા કર્યા સિવા ય અને ખાટો ડોળ કર્યા સિવાય અભ્યાસ કરવામાં માધ નથી. ૨૫
સયમમાં યત્ન ન કરનારને હિતબાધ आजिविकादि विविधाभृशानिशार्ताः, कृछ्रेण केsपि महतैवसृजन्ति धर्मान् । तेभ्योऽपि निर्दय जिघृक्षति सर्वमिष्टं, नो संयमे च यतसे भविता कथं ही ।। २६ ।
આજીવિકા ચલાવવી વિગેરે અનેક પ્રકારના પીડાએથી રાત દિવસ બહુ હેરાન થતા કેટલાક ગૃહસ્થેા મહા મુશ્કેલીથી ધર્મ કાર્યો કરતા હાય છે તેએ પ સેથી પ ણુ હૈ દયાહીન યિ...! તું તારી સ` ઇષ્ટ વસ્તુ મેળવવા ઇચ્છા રાખે છે અને સચમમાં યત્ન કરતા નથી; ત્યારે તારૂ' શું થશે?
ભાવા -સૂરિમહારાજ અત્ર બેવડી દકાના ખ્યાલમાં છે, બિચારા ભદ્રક શ્રાવકા મહા મુશ્કેલીએ પૂરૂ કરતા હાય છે, તેવા સામાન્ય સ્થિતિના શ્રદ્ધાળુ ખ`ધુએ પણ સાધુને જોઇને પેાતાની સારામાં સારી વસ્ત્રપાત્રાદિ વસ્તુ આપી દેવા અચકાતા નથી, આવાં ખરા પરસેવાથી મેળવેલાં દ્રવ્યથી ખરીદેલી વસ્તુએ તું લે છે, અને તારા પોતાના ફરજના કાર્ય માં તું સુસ્ત રહે છે. તુ ઇંદ્રિયાના સ ંયમ કરતા નની, કે મનપર અંકુશ રાખતા નથી, કે પાંચ મહાવ્રત ખરાખર નિરતિચારપણે પાળતા નથી. ત્યારે હું યતિ! તું જરા વિચારકર કે તારા આવા વર્તનથી શું પરિણામ આવશે ? દુનિયાના વ્યવહાર છે કે દૂધ પીવાની ઇચ્છા રાખનાર બિલાડી દૂધને જ જુએ છે પણ માથે પડનારી ડાંગને જોતી નથી. પરંતુ ધણીનુ કાર્ય કરી, પેાતાની ફરજ મજાવી, સુકે રોટલા પણ કેટલા સ્વાદિષ્ટ લાગે છે તેને તું અનુભવ કરજે, અનુભવીથી જાણી લેજે, તારી પાતાની ફરજ શું છે તે વિચારજે અને ખાસ કરીને સર્વ જીવે તરફ તારી ફરજ શુ છે તેના ખ્યાલ કરજે.
કૈટલીકવાર સાધુને ન છાજતાં વન કઇ ફેાઇ વાર વ્યક્તિમાં જોવામાં આવે છે, મહાવ્રતના ભંગ થતા જોવામાં આવે છે, અથવા ન લખી શકાય એવા