________________
પરિચ્છેદ.
કુસાધુ–અધિકાર.
૪૯
(૪) આ વિવેક વૈરાગશીલ, જ્ઞાની, કર્તવ્યનિષ્ઠ મુનિના કાર્ય પ્રદેશ વિશાળ હાય છે. અને વગર ખતાન્યે તે તેમાં ઘૂમી શકે છે અને ઉચ્ચતમ પરિણામ લાવે છે. જ્યાં જ્યાં વિહાર કરવાના હોય ત્યાં ત્યાં લેાકેાની સ્થિતિ, ધર્મરૂચિ, જરૂરીઆતા વગેરેનું, જ્ઞાન મેળ હી, પછી લાંબે વિચાર કરી તઽનુષાર ઉપદેશ પદ્ધતિ રાખવી અને કંઇને કંઇ સારૂ કામ કરાવવું.
ધર્માંની કેળવણીના, પુસ્તકાલયાને, સજ્ઞાનના પ્રસાર કરવા ધર્મવૃત્તિને સતેજ બનાવી સમાજમાં ધર્મ વૃદ્ધિ કરવી.
કુસ’પ, વિદ્વેષ, ઝઘડા, તડ વાંધાના સમૂળ નાશ થાય તે માટે અનતા પ્રયાસ
કરવા.
શાસ્ત્ર જ્ઞાન પામી તેનુ' રહસ્ય લેાકેાને સ્હમજાવી ધર્મને નામે ચાલતી કેટલી ક વિનાશક રૂઢિઓને નાશ કરવા, લેાકેાને ભ્રમમાંથી કાઢી સાચી હકીકતથી વાકેફ્
કરવા.
સાધુશળા અને સાધ્વીશાળા ખેાલાવવી તથા સાધુ સાધ્વીના વ` ઉચ્ચ પ્રકારા નીવડે એવા પ્રયાસ લેવા,
નમાલા ગ્રંથા બહાર પાડવાની જગત્ની બૂડી મ્હાટાઇ મેળવવાની, અને જે પ્રવૃત્તિ સામાન્ય ગ્રસ્થ પણુ સેવી શકે તેવી પ્રવૃત્તિએમાં પડી કવિ-પડિત-લેખક ગ્રંથકાર કહેવડાવવાની લાલસાને અટકાવી માગધી અને સ'સ્કૃત ભાષામાં નિષ્ણાત થઈ ધર્મ શાસ્ત્રાનાં ગભીર રહસ્યાના ચિંતનમાં મસ્ત થઇ અપૂર્વ તત્વા મહાર લાવી નવીન પ્રકાશ પાડવા. ઉ ́ડા ઉતરી ખરાં મેતી બહાર લાવવાં, સપાટી ઉપર તરવાથી ક્રે કાંઠે કાંઠે રખડવાથી તેા નમાલાં શ‘ખલાં અને કેાડીએજ મળશે. આવાં શ‘ખલાં અને કેાડીથી રમવાની ખાલ રમતા મુનિને શેલે નિ§.
·
ધર્મના પ્રદેશમાંથી પ્રપ‘ચ, પ્રતારણા દૂર કરવાં,
પ્રજાના હિત શેાધનમાં નિષ્કામ ભાવે મસ્તિષ્કનુ વ્યય કરવું.
જૈન સમાજમાંથી ચેાગનું નામ જતુ રહ્યુ છે. યાગના ઉપદેશ તેા કેાઈકજ સ્થળે થતા હશે, તે આપણુ એક કન્ય છે. ચેાગ સાધવાને મુનિએને કેટલીક અગવડો છે ખરી, પણુ એક એવુ' ખાસ મ’ડળ સ્થાપી એકાંત સ્થળમાં એ શાસ્ત્રને અભ્યાસ થાય, કંઇક અનુષ્ઠાન થાય, અને યેાગ-વિદ્યા ખીલે તે અવશ્ય કઈ સિદ્ધિ જણાય. આ વિષય એવા છે કે તેના પર વિસ્તારથી લખવાની જરૂર છે. સુજ્ઞ મુનિવરે વિચારશે.
લેખક પેાતાને ઉચ્ચસ્થાને બેસાડી કન્યના ઉપદેશ આપવાનુ' ઘડ નથી ધરાવતા, તે પણ એક સાધારણુ વ્યક્તિ છે. તેને ઇચ્છાએ મહાન છે ખરી, એ ઇ. ચ્છા પાર પાડવાની અનુકુળતા તેને હાથ નથી. આવી ઈચ્છાના વેગે આ લેખને જ
કર