________________
પરિ
.
કુજા
અધિકાર
૯૫
લેખ માંઈ તે લેલ પડી છે તે કાલિંગાનું કામ, બાજીમાં રાજી થઈ બેઠા ત્યાંથી ઉઠયા રામ; ત્યાંથી ઉઠયા રામ તે કેપી વાસે લાજ ધર્મની લાપી, કહે ગોવિંદરામ સંત થઈને મતિ બગડી છે; ભેખ માંઈ ઈતે ભેલ પડી છે તે કાલિંગાનું કામ.
જ્યાં કામ ક્રોધ ને લેભ રહે છે એ પ્રગટ નર્કને પંથ, એ માગે તે અંધા ચાલે પણ કે િન ચાલે સંત; કદિ ન ચાલે સંત તે કેવા ધ્ર પ્રહલાદ સનકાદિક જેવા, કહે ગોવિંદરામ એમ ગીતા કહે છે;
જ્યાં કામ ક્રેપ ને લેભજ રહે છે એ પ્રગટ નર્કને પંથ. ૯૬. બગડયાં બે બા ને બાવી નવરાં લે છે નામ, કલંક ભર્યા કાનજ કુકી કઈક બગાડ્યાં ગામ; કઈકે બગાડ્યાં ગામ તે કેવાં અંધ ગુરૂ તેના ચેલા પણ એવા, કહે ગેવિંદરામ ગુરૂની ગમત નાવી; . બગયાં બે બા ને ખાવી નવરાં લે છે નામ.
૯૭ ભેખમાંઈ ભડવાપણું પેલું બેઈ ધરમની લાજ, આગળ તે કાંઈ એવું નેતું પણ એવું મંડાણું આજ એવું મંડાણું આજ છે માટે કામ ક્રોધ ને લેભ તે માટે, કહે ગોવિંદરામ બદલામું બેઠું ભેખમાંઈ ભડવાપણું પેઠું ખાઈ ધરમની લાજ, - ૯૮ મેર ગુરૂ ને વાંસે ચેલા નવરા નરકે જાય, ગુરૂ મરીને શ્વાનજ સજે શિશ ગડા ખાય; શિષ ગીગડા ખાય તે શામાટે ઠગીને દ્રવ્ય લીધું તે માટે, કહે ગેવિંદરામ જમપુરીમાં પહેલા; મેર ગુરૂ ને વાસે ચેલા તે નવરા નરકે જાય.
« શીતલદાસ પણ બળતી સગડી બડબડ કાઢે બેલ, જ્ઞાન ગુછી તે જાણે નહીં જાણીયે ભુકો ખેલ; જાણી ભુકો ખેલ તે ખેલે ને રેણી કરણીની કોરને પિલ, કહે ગેવિંદરામ બાવું પડું તેનું ઘર ગયું બગડી, શીતલદાસ પણ બળતી સગડી બડબડ કાઢે બોલ. આ પ્રમાણે ધર્મના નામે દુનિયાને અનાચાર અને અધર્મમાં દેરી જનાર