________________
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ.
સત્યરૂષ અશુભ કામમાં પ્રવૃત્તિ કરતા નથી.
પ્રાયો. यदिनाम सर्षपकणं, शक्रोति करी करेण नादातुम् ।
इयसैव तस्य ननु कि, पराक्रमग्लानिरिह जाता ।।। કદી હાથી પિતાની શુંઢ વડે સર્ષવના દાણાને ગ્રહણ કરી શકે નહીં, તેટલા જ ઉપરથી શું તેનામાં પરાક્રમ ઓછું છે એમ સમજવું. આ ઉપરથી સમજવાનું છે કે, જે મહાન પુરૂષ હેય તે ક્ષુદ્ર-હલક વિષયમાં પ્રવૃત્તિ કરતા નથી, તેવી હલકી પ્રવૃત્તિ કરવામાં તેમનું સામર્થ્ય ન હોય તેથી તેમનામાં લઘુતાની શંકા કરવી નહીં ૨ પરંતુ ખાસ કરીને સ્વભાવથી મોટા પુરૂષામાં (પ્રભા) તેજ જેવાનું છે, તેમની મૂર્તિ જોવાની નથી.
हरिणी अणुरपि मणिः प्राणत्राणक्षमो विषभक्षिणां, शिशुरपि रुषा सिंहीसूनुः समाहयते गजान् । तनुरपि तरुस्कन्धोद्तो दहत्यनलो वनं,
प्रकृतिमहतां जात्यं तेजो न मूर्तिमपेक्षते ॥३॥ મણિ ના હોય છે, તે પણ તે વિષ ભક્ષી પ્રાણીઓના પ્રાણને બચાવવાને સમર્થ થાય છે, સિંહણનું બચ્ચું નાનું હોય તે પણ તે ક્રેધથી હાથીઓની સામે થાય છે અને વૃક્ષના થડીઆમાંથી ઉત્પન્ન થયેલે અગ્નિ ઝીણે હોય છે, તે પણ આખા વનને બાળી નાંખે છે. તે ઉપરથી સમજવાનું કે, જેઓ સ્વભાવથી મોટા છે તેમાં જે જાતિવંત તેજ રહેલું છે, તે મૂર્તિની અપેક્ષા રાખતું નથી. ૩
गुणवान् कृशोऽपिवरः (ગુણવાન પુરૂષ દુર્બળ હોય તે પણ ઉત્તમ છે. ) આટલા ઉપરથી સ્પષ્ટ થશે કે, ખરી પૂજા ગુણની છે.
अनुष्टुप. निः स्वोऽपि सङ्गतः साधुर्वरमृद्धोऽपि नाधमः । અશ્વ શરીર માળે, gst ની પુનઃ રવા ?