________________
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ,
તૃતીય
પણ એમ બને કેમ? નામ માણસે સારાં સારાં પાડે છે, પણ ધૂળ ઉપર લીંપણ મારા પડોશમાં ગલાલ અને કંકુ નામની બાઈડી કાજળથી કાળી છે, ઝવેર ને મોતી તે કુટી બદામની ગણતરીમાં નથી,ગુલાબ ગંધાતી રહે છે ને સાકર કડવા અભી છે વધારે શું કહું? માટે નામ પ્રમાણે ગુણ હોયજ નહિ.
એમ કહી તે તે ચાલી ગઈ, ડીવાર થઈ ત્યાં એક ધનપાળ નામને માણસ ભિખ માગવા આગે, તેણે વિજયકુંવરને કહ્યું કે “બાઈ તમારા હૃદયમાં પ્રભુ વસે તે કાંઈ આપો. હાથે તેજ સાથે છે, તમને ધર્મ થશે. મારી આંતરડી દુવા દેશે ને તમારું ભલું થશે.
વિજયકુંવર–અરે ભાઈ તું આમ ભીખ માગતે ફરે છે તે શું, તારું નામ એવું ભીખારીદાસ છે. ?
ધનપાળ–ના, બાઈ મારૂં નામ તે ધનપાળ છે. પણ તેમાં કામ શું આવે. મારે જન્મ બધે ભીખ માગવામાં ગમે છે.
વિજયકુંવર–વળી ધન પાળને પણ ખીખ માગવી પડે કે શું, નામ એવા ગુણ ન હોય?!
ધનપાન–અરે બાઈ, નામ એવા ગુણ ક્યાંથી હોય? એક મિયાંનું નામ દરીઆવખાં હતું, પણ પાણી વગર તર મરતે હતે. નામમાંથી એક ટીપું પાણી પણ કામ ન આવ્યું. અરે! શીતલદાસ નામને સાધુ ઘણો ક્રોધી હતે. નાગાનંદ તે સુશેભિત વસ્ત્રાલંકારથી ગરકાવ રહે છે. હનુમાનદાસ તે બબે બાઈડી રાખે છે.
એવામાં એક સંતષદાસ નામનો સાધુ આવ્યો ને વિજયકુંવર પાસે સવાલ નાખે, ત્યારે તેણીએ પૂછયું કે મહારાજ, તૈયાર રસેઈ જમી લેશે કે સિધું લેશે.”
સંતેષદાસે કહ્યું કે, “તૈયાર સેઈ પાયેંગે, ઔર ચેડા બેત સિધા પણ લેશે.” આથી ધનપાળના કહેવાનું વિજ્યકુંવરને ખાત્રી થઈ કે નામ પ્રમાણે ગુણ હોતા નથી.
એવામાં પાડોશમાં રહેનાર એક વાણીએ ગુજરી ગયે, તેની બુમરાણી પડી. વિજયકુંવરે તજવીજકરી તે માલૂમ પડ્યું કે તે અમરચંદ નામને વશ વર્ષને જુવાન હતે. અમર નામ છતાં મરી ગયાનું સાંભળી, તે બાઈની તમામ બ્રાંતિ દૂર થઈ, અરે નામ એવા ગુણ હોતા નથી. માટે નામ નઠારૂં હોય તે પણ શું ને તારું હોય તે ૫ણ શું? પણ ગુણ સારા હોય તે દીપી નીકળે છે, હું અત્યાર સુધી અં ધારે કુટાઈને નામ ઉપરથી ગુણનું અનુમાન કરી રોષમાં રહી, તે મોટી ભૂલ કરી છે, એમ પસ્તા કર્યો. પછીથી તેની સહીઅરો મળી ખીજવવા લાગી ત્યારે કહ્યું કે,