________________
પરિચ્છેદ
ગુણપ્રશ્ન સા-અધિકાર.
ગુણગ્રાહી, દેાષને જોતા નથી. केतकीकुसुमं भृङ्गः खण्ड्यमानोऽपि सेवते । ફોશ: નામ સ્ક્વન્તિ, મુળાવતચેતસઃ ॥ ૪ ॥
કાંટાથી ખંડિત થયેલા ભ્રમર પણ ગુણગ્રાહી હેાવાથી કેવડાના પુષ્પનુ` સેવન કરે છે; કારણકે ગુડ્ડાવડે હરણ થઇ ગયેલ છે. અંતઃકરણ જેવું એવા મનુષ્યને દેષા શુ કરે ? ( અર્થાત્ ગુણુગ્રાહી પુરૂષા દેષને જોતા જ નથી. ) ૪
ગુણા મેળવવા માટે પુરૂષના પ્રયત્ન જણાવે છે. अहो गुणानां प्रात्यर्थ, यतन्ते बहुधा नराः ।
मुक्ता यदर्थं भग्नास्या इतरेषां च का कथा || ५॥
આશ્ચર્યની વાત છે કે ગુણાને માટે ઘણા પ્રકારે પુરૂષા પ્રયત્ન કરે છે જેને માટે ( ગુણ-દોરા માટે ) મેાતિ પણ છીદ્રવાળાં થઇ જાય છે તેમજ મેાક્ષ પામનારા પુરૂષા નાશ પામે છે ( અર્થાત્ ઉદારિક શરીરનેા નાશ કરવા પડે છે ) તે ખીજાની તાં શું વાત કરવી ? પ
મનુષ્ય ગુણથી પૂજાય છે, પણ રૂપથી પૂજાતા નથી. गुणेन स्पृहणीयः स्यान्न रूपेण युतो जनः ।
सौगन्ध्यवय नादेयं, पुष्पं कान्तमपि स्वयम् ।। ६ ।।
દરેક મનુષ્ય ગુણુ વડે ગ્રાહ્ય ( સ્પૃહા કરવા ચેાગ્ય ) છે. કાંઇ રૂપ વડે માણસ ગ્રહણ કરવા યાગ્ય થતા નથી. કારણકે પુષ્પ ઘણું સુંદર અને મનેાતુર હાય પરંતુ સુગંધ રહિત હૈાય તે તે ગ્રહણ કરવા ચેગ્ય નથી. ૬
ગુણી તથા નિર્ગુણી મનુષ્યમાં માટુ અન્તર છે. गुणिनां निगुर्णानां च दृश्यते महदन्तरम् ।
હાર: જગતઃ સ્ત્રીળાં, નૂપુરાનિ ચ ાઢ્યોઃ || ૭ ||
૧૬૩
ગુણી અને નિર્ગુણી મનુષ્યમાં ઘણાજ ફેરફાર છે. ( એટલે પાતપેાતાની ચેગ્યતા પ્રમાણે માન મળે છે) ત્યાં દૃષ્ટાંત આપે છે કે-મેાતીનેા હાર :( ગુણુ-સુતરને લીધે ) કંઠમાં વ્હેરાય છે, ને ઝાંઝરના ઉપયાગ પગમાં જ થાય છે. છ
દુનીયામાં ગુણાનુરાગી પણ થાડા છે.
आसतां गुणिनस्तावद्भूषिताशेष भूतलाः । येषां गुणानुरागोऽस्ति, साम्प्रतं तेऽपि दुर्लभाः ॥ ८ ॥
૭ થી ૧૧ સુકિત મુકતાવળો.