________________
સુસાધુ ( સ્થિરતા )–ધિાર.
ચારિત્રથી અલ’કૃત થયેલા મુનિએ સ્થિરતા ગુણ પ્રાપ્ત કરવા જોઇએ. કારણુ કે, અસ્થિર મનપરિણામવાળા મુનિ સદ્ભાવનાની મતાંના મહાન્ ગુણુને મેળવી શકતા નથી, ભાગ તૃષ્ણાકિથી થતી અસ્થિરતા શુદ્ધ ખાધ પ્રાપ્ત કરવામાં મહાન્ અતરાય ઉત્પન્ન કરે છે. આત શાસ્ત્ર એટલે સુધી લખે છે કે, “ અસ્થિરતાથી ક રેલી મેાક્ષદાયક ક્રિયા પણ નિષ્ફળ થાય છે. ” તેથી સ’યમના ધારક મુનિએ સદા સ્થિરતા પ્રાપ્ત કરવી એઈએ. સ્વ સ્વભાવની સ્થિરતા મુનિને પૂર્ણાનંદના પ્રભાવ બતાવી આપે છે. તેથી અહિં સુસાધુના અધિકારમાં સ્થિરતાના પેટા અધિકાર કહેવામાં આવે છે.
મનની અસ્થિરતાથી ભ્રમણના ખેદ થાય છે, તે વિષે શિષ્યને ઉપદેશ.
अनुष्टुप्.
वत्स किं चञ्चलस्वांतो, भ्रान्त्वा भ्रान्त्वा विषीदसि । निधिं स्वसन्निधावेव, स्थिरता दर्शयिष्यति ॥ १ ॥
શબ્દા—હે વત્સ, ચ‘ચલ મન પરિણામવાળા હાઈને ( સુખને સારૂ ) ભ્રમણ કરીને શા માટે કલેશ પામે છે! ( કારણ કે ) તે ( સુખ રૂપી ) ખજાને સ્થિરતા તારી પાસે જ બતાવશે.
વિવેચન હવે સ્થિરતાનુ સ્વરૂપ શ્ર ંથકાર કહે છે, હું મ`ધુ, સુખ પ્રાપ્તિને અર્થ અસ્થિર મન પરિણામવાળા હાઇને અને સુખની ગવેષણા કરતા કરતા શા માટે તું વિષાદને પામે છે ? ન્ય કલેશ શા માટે કરે છે ? તારે જે સુખ પ્રાપ્ત કરવાનું છે તે વનિાદિ પરવસ્તુને વિષે નથી. ધર્મ, મેાક્ષ, તારે જે પ્રાપ્ત કરવાના છે તે નિમિત્તભૂત પરવતુને વિષે વિદ્યમાન નથી, પર’તુ તે સર્વસુખ તારી પાસે જ છે, માટે સ્થિરતા પ્રાપ્ત કર. પૂર્ણાનંદ રૂપ કેશાગાર સ અન્ય સ્થાનાંતર વઈને સ્વ સમીપે જ છે એમ સ્થિરતા-સ્વભાવને વિષે નિશ્ચલતા—તને બતાવશે. પૂર્ણાં.