________________
આઠમાગણના ધાતુકોશ
૬૩
ઉપાય કરવો, ઈલાજ લેવો, બદલો લેવો, વેર વાળવું, સ્વીકારવું, પ્રત્યુપ - ઉપકારનો બદલો વાળવો, સામો ઉપકાર કરવો, મિત્ – પ્રેત યા પિશાચે રાડ પાડવી, જૂ - ફૂંક મારવી, “ફૂ-ડૂ' અવાજ કરવો, ડસકાં ખાઈખાઈને રડવું વિ+9 વિકૃત કરવું, રૂપાંતર કરવું. ફેરફાર કરવો, નાશ કરવો, સંતાપવું, સંતાપિત કરવું, બનાવવું, દિવ્ય સામર્થ્યથી ઉત્પન્ન કરવું, વિદુર્વણા કરવી, અલંકૃત કરવું, વિભૂષિત કરવું, શોધવું, શબ્દ કરવો. વિપ્ર – ઉપદ્રવ કરવો, પરાભવ કરવો. વ્યાં – બોલવું, કહેવું, સ્પષ્ટ કરવું, પ્રગટ કરવું, સમજાવવું. સમ્ (સં)- સંસ્કારિત કરવું, સુધારવું, શણગારવું, સ્વચ્છ કરવું, સાભી – સ્વીકાર કરવો, ગ્રહણ કરવો, અનુમોદન કરવું, આસક્તિ કરવી, ઉપભોગ કરવો.
તન - (ઉ. સેટ, તોતિ, તનુ) - વિસ્તારવું, ફેલાવવું, લંબાવવું, લાંબું કરવું, તાણવું, વધારવું, વૃદ્ધિ કરવી, પાથરવું, કરવું. - મન - (A. સેટ, મનુd) - જાણવું, સમજવું, માનવું, મા કરવું, કબૂલ કરવું, વિચારવું, ચિંતન કરવું. અનુમન્ – માન્ય કરવું, કબૂલ કરવું, અનુમતિ આપવી, સમ્મત થવું, અપ+મનું અપમાન કરવું, અમિ+મનું અભિમાન કરવું, અનુમતિ આપવી. ચાહવું, ઈચ્છવું. ગર્વ – અપમાન કરવું. પરિ – માન આપવું, સત્કાર કરવો. સન્ – સમ્મત થવું, અનુમતિ આપવી.
વન્ - (ઉ. સેટ, વનતિ, વનત) – યાચવું, માગવું.
સન - (ઉ. સે, નોતિ, સન) – સેવા-ભક્તિ કરવી, સારવાર કરવી, સત્કાર કરવો, ભજન કરવું, પૂજવું, વિભાગ કરવો, દાન દેવું, બક્ષિસ આપવી, દેવું, આપવું (જન)
ક્ષ| - (ઉ. સેટ, ફળોતિ, ક્ષyતે) – ઘાયલ કરવું, ઈજા કરવી, દુઃખ દેવું, હણવું (5)
fક્ષદ્ - (ઉ. સે, ક્ષેતિ, ભેળસે, ક્ષિતિ, ક્ષિy) – હણવું, ઈજા કરવી, દુઃખ દેવું.
होषीढ्वम्
२१९