SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ દર હૈમ સંસ્કૃત ધાતુ રૂપાવલી ધાતુકોશ - TM - [ઉ. અનિટ્ ોતિ, તે કરવું. અફી+ અંગીકાર કરવો, ગ્રહણ કરવું, કબુલ કરવું, આશ્રય લેવો. અધિ+ - જીતવું, અધિકાર ચલાવવો, અધિકારી થવું, અધિકારી નીમવો, અધિકાર આપવો, સ્થિર કરવું, વધારે કરવું, આરંભ કરવો, શાંતિથી સહન કરવું, તાકવું, લાગુ પડવું. અનુ અનુકરણ કરવું, નકલ કરવી. ગq+ અપકાર કરવો, બીજાનું અહિત કરવું, ખરાબ કરવું અપા+ દૂર કરવું, ખસેડવું. અર્વી+ પૂજા કરવી, પ્રશંસા કરવી, ખુશામત કરવી, મૈં – યાચના કરવી, માંગવું, પ્રાર્થના કરવી, વિનંતી કરવી. અમ્ – અલંકૃત કરવું, શણગારવું. અવ - (આ.પ.અવવુ તે) તિરસ્કારવું, ધિક્કારવું. આ - બોલાવવું, વેશપલટો કરવો, વેશ બદલવો, આકૃતિ કરવી. આત્મી – પોતાને આધીન કરવું, વશ કરવું, વિમ્ – પ્રગટ કરવું, મરણતોલ માર મારવો. (સત્તુતે) પારકાના દોષ ખુલ્લા કરવા. ઝવા - ઉપકાર કરવો, પારકાનું ભલું કરવું. (૩વવુ તે) સેવા કરવી, સેવવું. ૩૬ (૩૫) વિભૂષિત કરવું, શણગારવું, એકઠું કરવું, સ્વચ્છ કરવું, રાંધવું, રસોઈ કરવી, રસોઈને મસાલાથી સ્વાદિષ્ટ કરવી, વિકૃત કરવું. પરિવર્તન કરવું, ફેરફાર કરવો, ઉત્તર આપવો, વાક્યોનો અધ્યાહાર રાખવો, અર્થને સ્પષ્ટ સમજવા માટે વાક્ય ઉમેરવું (૩પસ્તુતે) વસ્તુમાં વધારે ગુણ લાવવા યત્ન કરવો, વસ્તુને સંસ્કારીત કરવો. ૩પસમ્ (પસંસ્કૃ) રાંધવું, પકાવવું (પા+ ૢ)-આરંભ કરવો. હતી – તિરસ્કાર કરવો, ઉપદ્રવ કરવો, ઠગવું. ચમત્ - ચમત્કાર કરવો, વિસ્મિત કરવું, આશ્ચર્ય પમાડવું. તિ ્ – તિરસ્કાર કરવો, ધિક્કારવું, અપમાન કરવું, ધુત્ - થુંકવું, ધુત્કારવું, અપમાન સહિત કાઢી મૂકવું, વુર્ (દુ) દુષ્કર્મ કરવું, ખરાબ કામ કરવું, નિ પરાભવ કરવો, હરાવવું, અપકાર કરવો, નુકશાન ક૨વો, પીડવું, ઈજા કરવી નિર્ (નિ) શુદ્ધ કરવું નિī – નિરાકરણ કરવું, નિવેડો લાવવો, સર્તન રાખવું. પરિ (પરિ) શણગારવું, વિભૂષિત કરવું, સ્વચ્છ કરવું (પુરસ્) - સન્માન કરવું, આગળ કરવું, સ્વીકા૨ ક૨વો, પ્ર આરંભ કરવો, શરૂઆત કરવી, જલદી કરવી, ભંગ કરવો, કહેવું, બોલવું, બોલવાની શરૂઆત કરવી, વધારે પડતું બોલવું, વસ્તુનો ઉપયોગ કરવો, વહેંચી દેવું, સેવા કરવી, સાહસ કરવું, અવિચાર્યુ આચરવું, પ્રશુળી – તૈયા૨ કરવું, સજ્જ કરવું પ્રતિ પ્રતિકાર કરવો, વિરોધ કરવો, સામું થઈ જવું, -
SR No.006059
Book TitleHaim Sanskrit Dhatu Rupavali Part 03
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Kantilal Mehta
PublisherRamsurishwarji Jain Sanskrit Pathshala
Publication Year2006
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy