________________
દશેય વિભક્તિના રૂપોની)
નવી આવૃત્તિ પ્રસંગે
આજના કાળમાં સંસ્કૃત ભાષા લોકપ્રિય ભાષા | બનતી જાય છે. સંસ્કૃત ભાષાને ભણનાર દેશ-વિદેશમાં | જ્યારે વધતા જાય છે ત્યારે તે ભાષામાં જે ધાતુના રૂપો
છે સરળ બને તે માટે દશેય વિભક્તિના કૃદન્તો સાથે રૂપોની પુસ્તકની જરૂર ખૂબ જ હતી. પ્રેમસૂરીશ્વરજી સંસ્કૃત પાઠશાળામાં ભણતા વિદ્યાર્થીઓને આ પુસ્તક ખૂબ જ ઉપયોગી થઈ ગયું છે. પં. દિનેશભાઈ શાહનો આ પ્રયત્ન ખૂબ જ આવકારદાયક થયો છે. ભવિષ્યમાં પણ સંસ્કૃતભાષા અત્યંત સરળ થઈ જાય તેવી નવી નવી પુસ્તિકાઓ તેમના તરફથી બહાર પડતી રહેશે તો ભવિષ્યની પેઢીને સંસ્કૃતમાં પ્રવેશ સરળ થઈ પડશે.
મુનિ જિતરક્ષિતવિજયના ધર્મલાભ તપોવન, સાબરમતી,
અમદાવાદ,