________________
૫૬૦
હૈમ સંસ્કૃત ધાતુ રૂપાવલી : ભાગ-૧
૫-મનન કરવું, ૬-વિચારવું, ૭-સમજવું. અધિ+ાણ્ ૧-પ્રશંસા કરવી, ૨-ગણવું. અવ+ાણ્ અવગણના કરવી, અપમાન કરવું. વિર+ણ્ ૧ચિંતન કરવું, વિચારવું, ૨-ગણવું. વિTM[ ૧-તિરસ્કાર કરવો, ૨અપમાન કરવું, ૩-નિંદા કરવી, ૪-સારી રીતે ગણવું.
(૧૭) ર૬ (૧૦ પ. સે) ૧-૨ચવું, બનાવવું, ૨-ગ્રન્થ રચવો, ૩કારીગરી કરવી, સજાવટ કરવી, ૪-ગોઠવવું, ૫-સંકોચવું, ૬-સુધારવું, સમારવું, દુરસ્ત કરવું. સમા+૨૬ ૧-ઉત્તેજિત કરવું, ૨-સંકોરવું, ૩-દુરસ્ત કરવું, ૪-બનાવવું.
(૧૮) સ્પૃહ (૧૦ ૫. સે) ૧-ચાહવું, ઇચ્છવું, ૨-ઝંખવું, ઝંખના કરવી, ૩-તૃષ્ણા રાખવી (સ્પૃહ).
(૧૯) અર્થ (૧૦ આ. સેટ્) ૧-માગવું, યાચના કરવી, ૨-ચાહવું, ૩-પ્રાર્થના કરવી, વિનંતિ કરવી. અમિ+અર્થ ૧-પ્રાર્થના કરવી, ૨-સત્કાર કરવો. પ્ર+મર્થ ૧-પ્રાર્થના કરવી, ૨-માગવું, ૩-ચાહવું, ૪-શોધવું, ૫ઘેરી લેવું, ૬-પકડવું. પ્રતિ+અર્થ વિરુદ્ધ આચરવું, સન્+અર્થ ૧-સાબિત કરવું, પુરવાર કરવું, ૨-પુષ્ટ કરવું, ૩-પૂર્ણ કરવું.
(૨૦) TÉ (૧૦ ૫. સે) ગર્જના કરવી, ગાજવું.
(૨૧) ક્ષત્ (૧૦ પ. સેટ્) ધોવું, સ્વચ્છ કરવું, પખાળવું.
(૨૨) મૂત્યુ (૧૦ ૫. સે) ૧-ઉગવું, બીજમાંથી ફુટવું, ૨-વાવવું, ૩-રોપવું. ઉ+મૂલ્ ૧-જડમૂળથી ઉખેડી નાખવું, ૨-જડમૂળથી કાપી નાખવું, ૩-વેર-વિખેર કરી નાખવું.
(૨૫) મૃણ્ (૧૦ આ. સે) ૧-શોધવું, ખોજવું, તપાસવું, ૨-માર્ગ શોધવો, યાચવું, માગવું, શિકાર કરવો.
(૨૬) માન્ (૧૦ ૫. સે) ૧-માન આપવું, સત્કાર કરવો, ૨પૂંજવું, પૂજા કરવી, ૩-માનતા માનવી, આખડી રાખવી, બાધા રાખવી,