________________
દશમા ગણનો ધાતુકોશ
પપ૯ પ-ગોખવું, ૬-પ્રશંસા કરવી, વખાણવું, ૭-મનમાં વિચાર કરીને કહી સંભળાવવું, ૮-ગુપ્તપણે કામ કરવું. કપ+પુણ્ ૧-છૂપાવવું, ૨-ઓળવવું, પચાવી પાડવું, ખોટી રીતે લઈ લેવું. મા+પુ૬ ૧-સતત રોવું, વિલાપ કરવો, ૨-ઊંચા અવાજે જાહેર કરવું, ઢંઢેરો પીટવો, ૩-પ્રશંસા કરવી, ૪-ગર્જના કરવી, પ-મનમાં વિચાર કરીને કહી સંભળાવવું. ધુમ્ ઉદ્ઘોષણા કરવી, જાહેર કરવું, ઢંઢેરો પીટવો, ૨-ઊંચા અવાજે બોલવું. (૨)
(૯) તુન (૧૦ ૫. સેટ) ૧-તોળવું, જોખવું, ર-ઉઠાવવું, ઊંચકવું, ૩-નિશ્ચય કરવો. [+તુ ઊંચું કરીને જોખવું, ર-ઊંચકવું, ઊઠાવવું.
(૧૦) મૂષ (૧૦ ૫. સેટ) શણગારવું, સુશોભિત કરવું, આભૂષણ પહેરાવવું.
(૧૧) તત્ (૧૦ ૫. સે) ૧-તાડન કરવું, માર મારવો, ૨ઠબકારવું, અફળાવવું, આઘાત કરવો, ૩-ઝાપટવું, વસ્ત્રાદિની ઝાપટથી સાફ કરવું, ૪-પ્રેરવું, પ્રેરણા કરવી, પ-ગુણવું, ગુણાકાર કરવો, ૬બોલવું, ૭-શોભવું, ૮-ચળકવું, ચમકવું. ૩+ત ૧-વાજિંત્ર વગાડવું, ૨-માર મારવો.
(૧૨) 9 (૧૦ પ. સેટ). ૧-પૂરવું, ભરવું, ર-પૂર્ણ કરવું.
(૧૩) પન્ન (૧૦ ૫. સે) ૧-પાલનપોષણ કરવું, ર-રક્ષણ કરવું, બચાવવું.
(૧૪) મલ (૧૦ ૫. સેટ) ખાવું, ભક્ષણ કરવું.
(૧૫) થ (૧૦ ૫. સેઢ) ૧-કહેવું, બોલવું, ર-વ્યાખ્યાન કરવું, વર્ણન કરવું, વખાણવું. મનુ+થુ ૧-અનુવાદ કરીને બોલવું, ૨-પાછળ બોલવું.
(૧૬) (૧૦ પ. સે) ૧-ગણવું, ગણતરી કરવી, સંખ્યા કરવી, ૨-ગણકારવું, માનવું, ૩-આદર કરવો, ૪-કલ્પના કરવી, ધારવું,