________________
પહેલા ગણના ધાતુકોશ
૨૮૧ (૧૨૫) થુ (૧ ઉ. અનિ) ૧-ધારણ કરવું, પાસે રાખવું, ૨વસ્ત્રાદિ પહેરવું, ૩-ધીરવું, ઊછીનું કે વ્યાજે આપવું, ૪-સ્થિર થવું, રહેવું, પ-સંયુક્ત થવું, જોડાવું, ૬-સંયુક્ત કરવું, ૭-ભીંજવવું, પલાળવું, ૮-છાંટવું, ૯-થોભવું, ઝાલવું, ૧૦-પકડવું. પૃ ૧-ઉદ્ધાર કરવો, આબાદ કરવું, ર-સંસારરૂપ સમુદ્રમાંથી તારવું, ૩-ખેંચી કાઢવું. વિપૃ ૧-ઊંચકવું, ઊંચકી રાખવું, ર-આધાર આપવો, મદદ કરવી, ૩-અપેક્ષા રાખવી, ૪ધારણ કરવું, પાસે રાખવું, પ-થોભવું, ૬-પકડવું.
(૧૨૬) મથુ (૧ ૫. સેટ) ૧-મંથન કરવું, વલોવવું, ૨-ડહોળવું, ડખોળવું, ૩-હલાવવું, કંપાવવું, ૪-ક્લેશ પમાડવો, પહેરાન કરવું, સતાવવું, ૬-નાશ કરવો, ૭-વિચાર કરવો, ચિંતન કરવું, ૮-મનન કરવું ().
(૧૨૭) વે (૧ આ. સેટ) ૧-વીંટવું, લપેટવું, ર-ઘેરવું, ઘેરી લેવું, ૩-ગૂંથવું, ૪-આળોટવું, પ-ઓછું કરવું, ૬-ઓછું થવું, ૭-ત્યાગ કરવો, છોડી દેવું. + ૧-બાંધવું, ર-ઊખળવું, ૩-છુટું કરવું, બંધનથી મુક્ત કરવું.
(૧૨૮) Hિ (૧ આ. અનિ) સ્મિત કરવું, મંદ હસવું, વિ+fH. આશ્ચર્ય પામવું, વિસ્મિત થવું (f).
(૧૨૯) વન (૧ ઉ. સેટ) ૧-ખોદવું, ર-ખૂણવું, ખંજવાળવું, ૩ઈજા કરવી, ૪-દુઃખ દેવું. ૩+ નું ૧-ઉખેડવું, ૨-પોલું કરવું, ૩-કાપવું, ૪-નાશ કરવો. નિ+ન્ ૧-સ્થાપવું, મૂકવું, ૨-દાટવું. નિ+9નું બહાર કાઢવું. (5)
(૧૩૦) સ્વસ્ (૧ આ. સે) ૧-ઉતાવળ કરવી, ૨-અધીરું થવું, ૩-ઉતાવળું ચાલવું. (ગિ, ૫)
(૧૩૧) બે (૧ ૫. અનિટ) ૧-ધાવવું, સ્તનપાન કરવું, ૨-પીવું. (૬)