________________
પહેલા ગણના ધાતુકોશ
૨૭૫
પામવો, ખુશી થવું, ૬-તૃપ્ત થવું, ધરાવું. સદ્ ૧-ઉત્સાહી હોવું, ઉત્સાહ ધરવો, ૨-ઉદ્યમ કરવો, યત્ન કરવો, ૩-આનંદ ક૨વો, ૪-ખુશી થવું. પ્ર+સ ્ ૧-જુલમ કરવો, ૨-જબરદસ્તી કરવી, બલાત્કાર ક૨વો, ૩અત્યંત સહન કરવું. વિ+સદ્ ૧-નિર્ણય કરવો, ૨-ઠરાવવું, નક્કી કરવું (૫૬).
(૧૦૪) સ્વ ્ (૧ આ. સે) ૧-હાલવું, કંપવું, ૨-થરથરવું, ૩ધડકવું, ૪-ફરકવું, પ-તરફડવું, ૬-ખરવું, છ-ચાલવું, ૮-ફેંદવું, ચૂંથવું, વિખેરી નાખવું. વિ+સ્પન્દ્ ૧-ભટકવું, અહીંથી તહીં ચાલવું, ૨-તરફડવું (સ્મન્ત્ર) (૩).
(૧૦૫) સ્પŕ (૧ આ. સે) ૧-સ્પર્ધા ક૨વી, હરીફાઈ કરવી, સરસાઈ કરવી, ૨-બીજા કરતાં ચિડયાતું થવાને ઇચ્છવું, ૩-બીજાનો પરાભવ કરવાને ઇચ્છવું (સ્વ).
(૧૦૬) ૠ (૧ ૫. અનિટ) ૧-પ્રાપ્ત કરવું, મેળવવું, ૨-પહોંચાડવું, ૩-જવું. .
(૧૦૭) મ્ (૧ સેટ) ૧-જવું, ચાલવું, ૨-સંગત થવું, યુક્ત થવું, ૩–અનુમતિ મેળવવી, ૪તત્પર તૈયાર હોવું. (મ. મતે) ૧-લાગુ થવું, અસર કરવી, ૨-અસ્ખલિત ક્રિયાશીલ હોવું, ૩-નિર્ભયપણે જવું, ૪-૨ક્ષણ કરવું, પ-વધવું, વૃદ્ધિગત થવું, ૬-વિસ્તૃત થવું, ફેલાવવું, ૭ઉત્સાહિત થવું. અતિ+મ્ ૧-ઓળંગવું, વટી જવું, ૨-પાર જવું, ૩મર્યાદારહિત થવું, હદ બહાર થવું, ૪-ઉલ્લંઘન કરવું, ન માનવું, પ-જુદું પડવું, ૬-વ્રત નિયમનું અમુક અંશે ખંડન કરવું, ૭-ગુજરવું, વ્યતીત થવું, વીતવું, ૮-ગુજારવું, પસાર કરવું, વ્યતીત કરવું. અનુ+મ્ ૧-અનુક્રમે જવું, ૨-અનુક્રમે ઓળંગવું, ૩-પાછળ જવું, ૪-પાસે જવું, પ-ઉલ્લંઘન કરવું, ૬-ક્રમથી કહેવું, ૭-અનુક્રમે કરવું. અન્નવ+મ્ ૧-પાછળ જવું, ૨-પ્રવેશ કરવો. અપમ્ ૧-બહાર જવું, ૨-બહાર નીકળવું, ૩-પાછું