________________
૨૭૪
હૈમ સંસ્કૃત ધાતુ રૂપાવલી : ભાગ-૧
ટિંગાવું, ૨-લટકાવવું, ૩-આશ્રય લેવો, ૪-આશ્રય આપવો, ૫-ઊંધે માથે લટકવું, ઊંચે પગ અને નીચે મસ્તક રાખી લટકવું. આ+નન્ ૧-વિશ્વાસ ક૨વો, ભરોસો રાખવો, ૨-આશ્રય લેવો, આધાર લેવો. વિ+જ્ઞન્ ૧વિલંબ કરવો, વાર લગાડવી, ૨-લટકાવવું (૩).
(૯૭) તવ્ (૧ ઉ. સે) ૧-ઇચ્છવું, ચાહવું. અમિ+તણ્ ૧-લોભ કરવો, ૨-યાચવું, માગવું, ૩-ઇચ્છવું, ચાહવું.
(૯૮) ત્તિકૢ (૧ ૫. સે) ૧-જવું, ૨-જાણવું, ૩-આલિંગન કરવું, ભેટવું, ૪-રંગવું, પ-રંગબેરંગી કરવું, ૬-ચિત્ર બનાવવું, ૭-ચિત્ર-વિચિત્ર કરવું. ગ+ત્તિ ્ આલિંગન કરવું, ભેટવું. વિ+ત્તિર્ ૧-આલિંગન કરવું, ભેટવું, ૨-સ્પર્શ કરવો, અડકવું (૩).
(૯૯) તુમ્ (૧ ૫. સે) ૧-લૂટવું, ૨-ચોરવું, ૩-અપમાન કરવું, ૪-આળસ કરવી, ૫-લૂલૂં હોવું, ૬-લંગડાતુ ચાલવું (૩).
(૧૦૦) સંસ્ (૧ ૫. સે) ૧-પ્રશંસા કરવી, વખાણવું, ૨-ચાહવું, ઇચ્છવું, ૩-કહેવું, બોલવું, ૪-દરિદ્ર હોવું, ૫-દ્રોહ કરવો, ૬-કલંક આપવું, ૭-હણવું, મારી નાખવું, ૮-ઈજા કરવી, ૯-દુ:ખ દેવું. અમિ+સ્ ૧શાપ દેવો, ૨-કલંક આપવું. આ+શંત્ ૧-કહેવું, બોલવું, ૨-વર્ણન કરવું, ૩-ચાહવું, ઇચ્છવું, ૪-આશા રાખવી. પ્ર+ ંત્ પ્રશંસા કરવી, વખાણવું (35).
(૧૦૧) સ્ક્રૂ (૧ આ. સે) ૧-શંકા રાખવી, સંશય કરવો, ૨બીવું, ડરવું, ૩-ત્રાસ પામવો, ૪-ગભરાવું (૩).
(૧૦૨) શત્ (૧ ૫. સેટ) ૧-હણવું, ૨-ઈજા કરવી, ૩-દુઃખ દેવું. અમિ+શસ્ વિનંતિ કરવી ().
(૧૦૩) સ ્ (૧. ઉ: સે) ૧-સહન કરવું, ખમવું, વેઠવું, ૨-ક્ષમા કરવી, ૩-સમર્થ હોવું, શક્તિમાન હોવું, ૪-મજબૂત હોવું, ૫-સંતોષ