________________
પહેલા ગણના ધાતુકોશ
૨૬૭
(૬૧) (યત્) (૧ આ. સે) ૧-પ્રયત્ન કરવો, ઉદ્યમ કરવો, ૨મહેનત કરવી, પરિશ્રમ કરવો, ૩-ઠરાવવું, નક્કી કરવું, ૪-ખ્યાલમાં લેવું, ધ્યાનમાં લેવું. આયત્ ૧-સ્વાધીન કરવું, ૨-પ્રયત્ન કરવો. સમ્+યત્ ૧-ઘણો પરિશ્રમ કરવો, ૨-અતિશય પ્રવૃતિ કરવી, ૩-સારી રીતે પ્રવૃતિ કરાવવી (ì).
(૬૨) મણ્ (૧ ઉ. અનિ) ૧-ભજવું, ભજન ક૨વું, ૨-સેવા કરવી, ૩-ભોગવવું, ઊપભોગ કરવો, ૪, આશરો લેવો, પ-ગ્રહણ કરવું, લેવું, ૬-વહેંચવું, ૭-વિભાગ કરવો, જુદું કરવું, ૮-અપેક્ષાએ થવુ કે ન થવું, કરવું કે ન કરવું ઈત્યાદિ અપેક્ષાશ્રિત વિધિ નિષેધરૂપ ભજના કરવી. વિ+ભત્ ૧-વિભાગ કરવો, જુદુ કરવું, ૨-વહેંચવું, ૩-અપેક્ષાશ્રિત વિધિ નિષેધરૂપ ભજના કરવી. સ+મદ્ ભાગ આપવો. સંવિ+મન્ ૧ભાગ આપવો, ૨-બક્ષિસ આપવી.
&
(૬૩) ધ્યે (૧ ૫. અનિ) ૧ ધ્યાન ધરવું, ૨-મનન કરવું, ૩સ્મરણ કરવું, યાદ કરવું, ૪-વિચારવું. અવ+ટ્ટૈ ૧-ખરાબ ચિંતવવું, ૨દુર્ધ્યાન કરવું, નિ+ર્ધ્ય ૧-દેખવું, જોવું, ૨-શોધવું, ખોળવું. વિ+ધ્યે બુઝાવું, ઓલવાઈ જવું.
(૬૪) સ્ (૧ ૫. સે) ૧-જવું, ૨-હાલવું, કંપવું. નિ+સ્ (નિસ્) ૧-દૂર કરવું, ૨-હાંકી કાઢવું. વિ+સ્ ૧-વિકાસ થવો, ખીલવું ૨-પ્રકાશવું.
(૬૫) î (૧ પ. અનિ) ૧-ગાવું, ગાયન કરવું, ૨-વર્ણવું, વર્ણન કરવું, ૩-પ્રશંસા કરવી, વખાણવું. અવૌ નિંદવું, નિંદા કરવી. કૌ ૧-ઊંચા સ્વરે ગાવું, ૨-ઊંચા સ્વરે બોલવું, ૩-વર્ણવવું, વર્ણન ક૨વું, ૪પ્રશંસા કરવી, વખાણવું. પ્ર+1 ૧-ઊંચા સ્વરે ગાવું, ૨-ઊંચા સ્વરે બોલવું. વિñ ૧-નિંદવું, નિંદા કરવી, ૨-ખાત્રીપૂર્વક બોલવું.
(૬૬) (૪) (૧ ૫. અનિ) ૧-ઝરવું, ટપકવું, ૨-ગળવું, સૂવું, ૩-ભીંજાવું, ૪-ઓગળવું, પીગળવું, પ-અનુસરવું, ૬-જવું, છ-છોડી દેવું,