________________
ઉલ્લેધાંગુલઃ
અનન્ત સૂક્ષ્મ પરમાણુ = ૧ બાદર પરમાણુ I ૮ બાદર પરમાણુ = ૧ત્રસ રેણુ
૮ ત્રસ રેણુ = ૧ રથ રેણુ i ૮ રથ રેણુ = ૧ વાલાઝ | ૮ વાલાઝ = ૧ લીખ : ૮ લીખ = એક જૂ
૮ જૂ = ૧ જવ . ૮ જવ = ૧ ઉત્સધાંગુલ
પ્રમાણગુલ ૪૦૦ ઉત્સધાંગુલ = ૧ પ્રમાણાંગુલ
આત્માગુલ : ૨ ઉત્સધાંગુલ = ૧ આત્માંગુલ દ્વિીપ અને સમુદ્રોઃ
વિશ્વમાં જેટલાં ઉત્તમ નામો છે એ નામવાળા અસંખ્ય દ્વીપ-સમુદ્રો છે. આભૂષણ, વસ્ત્ર, ચંદ્રવિકાસી કમળ, તિલકાદિ વૃક્ષ, નવનિધિરત્ન, પર્વતો, નદીઓ, પાંચ વિજય, ૧૨ દેવલોક, ઈન્દ્રભવન, શિખર, નક્ષત્ર, ચંદ્ર, સૂર્ય વગેરે શ્રેષ્ઠ પદાર્થોનાં નામવાળા દ્વીપ-સમુદ્રો છે. I જંબૂદીપ અને લવણસમુદ્ર વગેરે દ્વીપ-સમુદ્રો અસંખ્ય છે. એમાં અંતિમ
‘સૂર્યવરાવભાસ સમુદ્ર છે. . જે રીતે દ્વીપોમાં “અરુણ (નવમો) દ્વીપથી ત્રિપ્રત્યાવતાર થાય છે, એ રીતે
આભૂષણાદિમાં હારદ્વીપ, હારસમુદ્ર, હારવરિદ્વીપ, હારવરાવભાસ સમુદ્ર, એ રીતે જ સૂર્યવરાવભાસ સમુદ્ર સુધી પ્રિત્યાવતાર છે. | એ પછી પાંચ દ્વિીપ અને પાંચ સમુદ્ર, એક-એક નામવાળા છે. એમનો ત્રિપ્રત્યાવતાર નથી. આમ જોતાં તે અસંખ્ય પણ નથી. એ દ્વીપ-સમુદ્રોનાં નામ આ પ્રકારે છે - - દેવદ્વીપ
| દેવસમુદ્ર 1 નાગદ્વીપ
1 નાગસમુદ્ર યક્ષદ્વીપ
- યક્ષસમુદ્ર . ભૂતદ્વીપ
I ભૂતસમુદ્ર | ૨૦ |
શાન્તસુધારસઃ ભાગ ૩
RO