________________
પ્રવચન ૦૧
માધ્યચ્ય ભાવના ૩
: સંકલના: ઉદાસીનતાનું સુખ. પારકી ચિંતાઓ છોડી દો. પોતાના અવિકારી આત્મસ્વરૂપનું ધ્યાન કરો. ચિદાનંદજીનું એક કાવ્ય. કોઈને કશું ન કહો. હિત સમજાવવાનો આગ્રહ છોડી દો. સંસારમાં અંધ-મૂક-બધિર બનો. ભગવાન-ઋષભદેવનો પૌત્ર મરીચિ. આત્મસ્વભાવમાં રહો. જીવવિજયજીનું એક કાવ્ય. શાસ્ત્ર કોને કહે છે? શાસ્ત્રાધ્યયનનો પ્રભાવ. શ્રીપાલચરિત્રમાં મયણાસુંદરી. શાસ્ત્રોની વાતો - સર્વકાળ ઉપકારી. શાસ્ત્રોની ઉપેક્ષા-ઉત્સુત્ર પ્રરૂપણા. રોહગુપ્ત - ઐરાશિક મત. ગુરુ સાથે વાદવિવાદ.