________________
શી]GG@ાર્લી
પ્રવચન ૬૯ માધ્યથ્ય ભાવના ૧
સંકલના ! માધ્યચ્યભાવમાં વિશ્રામ. માધ્યચ્યભાવમાં પ્રીતિ. સહજ ઔદાસીન્ય પ્રાપ્ત કરો. બે મિત્રો જિનધર્મ અને સાગરદત્ત. સદ્દગુરનો યોગ. જિનમંદિરનું નિર્માણ પ્રતિષ્ઠા. વિવાદ અને ગૂંચ. સાગરદત્તનો જીવઃ રાજાનો અશ્વ. સાગરદત્ત પ્રત્યે જિનધર્મનો ઉદાસીનભાવ. જિનધર્મ શ્રેષ્ઠી જ ભગવાન મુનિસુવ્રત. મધ્યસ્થતા ન રાગ, ન ફ્લેષ. મિથ્યાત્વી અને પાપી પ્રત્યે મધ્યસ્થતા. કોઈ કોઈને રોકી શકતું નથી. જમાલિ જ્યારે દીક્ષા લે છે. જમાલિની તપશ્ચર્યા અને બીમારી. બીમારીમાં ઉત્સુત્ર-ભાષણ પ્રથમ નિલવ. જમાલિભગવાન મહાવીર પાસે. પ્રિયદર્શના સાધ્વીને હૅક કુંભારનો પ્રતિબોધ.