________________
પ્રવચન ૬૮ કરૂણા ભાવના ૪
: સંકલના : | અનિયંત્રિત મનથી રોગોનો જન્મ. અંધત્વનું કારણ મનની વિકૃતિ. મનને વિકારોથી બચાવો. અધ્યાત્મથી મનને સુખ-શાન્તિ. જીવનમાં મૂલ્યવાન શું છે? જીવનને ઊર્ધ્વગામી બનાવનારાં આઠ મૂલ્યો. અનાદિ મિત્ર આસવોનો ત્યાગ કરો.
સંવર.
વિકથાઓ. ત્રણ ગારવો. દુખદાયી વિષયસેવન. એક વાર્તા - બે મિત્રોની. વિમલ મંદિરમાં કમલ વેશ્યાને ત્યાં. બંને મિત્રો ભર્તુહરિ ગુફામાં. શંકાનું સમાધાન. સંસાર અનર્થોથી ભય છે. પરમાત્મા પરમ કર્ણાવત. સુખ અને પુણ્ય દેનાર શાન્તરસ. કરુણાં ભાવનાઃ એક કાવ્ય.