________________
શલીમુધારા
પ્રવચન 3
પ્રમોદ ભાવના ૩ સંક્લના :
♦ પાર્શ્વગાયક મુકેશનો પરોપકાર. એક પાડાની ક્ષમા-સહનશીલતા. અબ્રાહમ લિંકનની કૃતજ્ઞતા. મૈસુર-મહારાજા શ્રીકૃષ્ણરાય વાડિયાર. ♦ એક રાજાનો ગુણપક્ષપાત. ♦ માર્ક્સ ટુલિયસ સિસેરો. ♦ગુણોની પ્રશંસા કરતા રહો.
જેમાં ભવરાગ નહીં, એની પ્રશંસા કરો.
♦ અંગ્રેજ કવિ ‘જેરેમી ટેલર'. પોતાની ખુશી વહેંચતા ચાલો. મારી વાત પણ કહી દઉં.. !
જીભની સાર્થકતા સમજો. કાનની સાર્થકતા સમજો.
નેત્રની સાર્થકતા સમજો.