SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ રૌદ્ર ધ્યાન ન કરો. મનમાં ક્લેશ ન કરો. v સર્વજીવ કર્મવશ છે. શત્રુ મિત્ર બને છે, મિત્ર શત્રુ બને છે. એટલા માટે રાગદ્વેષ ન કરો. સદેવ પ્રશમરસમાં રહો. તે જ સુખદાયી છે. 1 જિનવચનનાં અમૃતપાનથી કુમતિ (શત્રુતા)નો વિનાશ કરો. આ રીતે આજે મૈત્રી ભાવનાનું વિવેચન પૂર્ણ થયું. સારાંશ: दुःखैन तप्येन्न सुखैः प्रहृष्येत । समेन वर्तेति सदैव धीरः ॥ દુઃખમાં જે તપતો નથી. સુખમાં જે હસતો નથી. સમભાવમાં રહેતો સદા, એ જ ધીર સદા-સર્વદા. આજે બસ, આટલું જ. મૈત્રી ભાવના ૧૫૧
SR No.006046
Book TitleShant Sudharas Part 03
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1997
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy