________________
પ્રવચન ૬૦ મૈત્રી ભાવના ૪
શત્રુ પણ સુખી થાઓ. મત્સરભાવ દૂર થાઓ. મહાન દાર્શનિક રામાનુજાચાર્ય. સૂફી સંત શત્રુ પણ સુખી થાઓ. એક વાર પણ સમતારસનો આસ્વાદ કરો. શાન્તભાવઃ પ્રશમભાવની આરાધના. કાળનો પ્રભાવ. મન-વચન-કાયામાં સમતા યોગસાર'. સમત્વની સાધના જ શ્રેષ્ઠ. શાણ્યશતકમાં સમતાનો ઉપદેશ. પરમાત્મભાવમાં ડૂબેલા રહો.
એક રાજાના ત્રણ રાજકુમારો. • મૈત્રી ભાવનાઃ એક સક્ઝાય.